Gujarat Rain: રાજ્યમાં મેઘમહેર થઇ, જાણો કયા પડ્યો વરસાદ
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિવિધ શહેરોમાં વરસાદ આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં મોડી રાત્રથી વરસાદ શરૂ થયો છે. થાનગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ છે. જામવાલી, ખખરાળી, અમરાપરમાં વરસાદ છે. તેમજ અમરેલીના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રથી વરસાદ શરૂ થયો છે. મોટા ગોખરવાળા, લાપાળીયા, સોનારિયા, રાજસ્થળી સહિતમાં વરસાદ આવ્યો છે. ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વડીયાના કુંકાવાવ, તોરી રામપુર, અર્જનસુખ સહિત આસપાસના ગામમાં વરસાદ આવ્યો છે. ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે. ગરમી ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતીના કપાસ, મગફળી સહિતના ઉભા પાક પર સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. જેમાં વિરમગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. વિરમગામમાં ગાજવીજ સાથે વરસાદ થતા વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા છે. તેમજ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે.નળકાંઠા વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો મોડીરાત્રીએ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય નળકાંઠા વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. લાંબા વિરામ બાદ મોડીરાત્રીએ વીજળીના ચમકારા સાથે વરસાદ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી છે. તેમજ જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવ્યો હતો. તેમાં જૂનાગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ થયો છે. કેશોદ, વંથલી સહિતના ગામમાં વરસાદ થયો છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાત્રે વરસાદ આવ્યો છે. બોડેલીના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટયા દીવાન ફળીયામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તેમાં છોટા ઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે બોડલીનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિવિધ શહેરોમાં વરસાદ આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં મોડી રાત્રથી વરસાદ શરૂ થયો છે. થાનગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ છે. જામવાલી, ખખરાળી, અમરાપરમાં વરસાદ છે. તેમજ અમરેલીના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રથી વરસાદ શરૂ થયો છે. મોટા ગોખરવાળા, લાપાળીયા, સોનારિયા, રાજસ્થળી સહિતમાં વરસાદ આવ્યો છે.
ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
વડીયાના કુંકાવાવ, તોરી રામપુર, અર્જનસુખ સહિત આસપાસના ગામમાં વરસાદ આવ્યો છે. ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે. ગરમી ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતીના કપાસ, મગફળી સહિતના ઉભા પાક પર સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. જેમાં વિરમગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. વિરમગામમાં ગાજવીજ સાથે વરસાદ થતા વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા છે. તેમજ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો છે.
નળકાંઠા વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો
મોડીરાત્રીએ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય નળકાંઠા વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. લાંબા વિરામ બાદ મોડીરાત્રીએ વીજળીના ચમકારા સાથે વરસાદ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી છે. તેમજ જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવ્યો હતો. તેમાં જૂનાગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ થયો છે. કેશોદ, વંથલી સહિતના ગામમાં વરસાદ થયો છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાત્રે વરસાદ આવ્યો છે. બોડેલીના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટયા
દીવાન ફળીયામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તેમાં છોટા ઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે બોડલીનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટયા છે.