Gujarat Rain: રાજ્યના આ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી બે દિવસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે બોટાદ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બે દિવસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો બે દિવસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. જેમાં મોડાસા અને મેઘરજ પંથકમાં બે દિવસમાં 11 ઈંચ કરતાં વધુ વરસાદ તૂટી પડતાં સ્થિતિ વણસી હતી. બાયડ પંથકમાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. જેના પગલે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પેદા થઈ હતી. સતત વરસાદ ચાલુ જ રહેતાં લોકો ઘરમાંથી બહાર પણ ન નીકળી શકે તેવી હાલત સર્જાઈ હતી. હિંમતનગર તાલુકામાં પણ બે દિવસમાં સાત ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિમાર્ણ થયું હતું. માલપુર, તલોદ અને પ્રાંતિજ અને ધનસુરા તાલુકામાં પણ છ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પાણી જ પાણી થઈ ગયું હતું. ઈડર અને ભિલોડા તાલુકાના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા ઈડર અને ભિલોડા તાલુકાના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા બે દિવસમાં વિજયનગરમાં 3.5ઈંચ, ખેડબ્રહ્મા, વડાલી અને પોશીના તાલુકામાં બે ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો.આ વર્ષે શરૂઆતથી જ અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની અનિયમિતતાથી ઘટ રહી હતી, પરંતુ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડતાં જ માત્ર ત્રણ દિવસમાં વરસાદના આંકડા બદલાઈ ગયા છે. 23 ઓગસ્ટ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં માત્ર 57.53 ટકા જ વરસાદ હતો પરંતુ 27 ઓગસ્ટ સવાર સુધીમાં જિલ્લામાં મોસમનો કુલ 79.26 ટકા વરસાદ નોંધાયો હતો અને માત્ર ત્રણ દિવસમાં 21.73 ટકા વરસાદ પડી ગયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી
- બે દિવસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો
- ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે
રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે બોટાદ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
બે દિવસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો
બે દિવસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. જેમાં મોડાસા અને મેઘરજ પંથકમાં બે દિવસમાં 11 ઈંચ કરતાં વધુ વરસાદ તૂટી પડતાં સ્થિતિ વણસી હતી. બાયડ પંથકમાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. જેના પગલે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પેદા થઈ હતી. સતત વરસાદ ચાલુ જ રહેતાં લોકો ઘરમાંથી બહાર પણ ન નીકળી શકે તેવી હાલત સર્જાઈ હતી. હિંમતનગર તાલુકામાં પણ બે દિવસમાં સાત ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિમાર્ણ થયું હતું. માલપુર, તલોદ અને પ્રાંતિજ અને ધનસુરા તાલુકામાં પણ છ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પાણી જ પાણી થઈ ગયું હતું.
ઈડર અને ભિલોડા તાલુકાના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા
ઈડર અને ભિલોડા તાલુકાના વિસ્તારોમાં ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા બે દિવસમાં વિજયનગરમાં 3.5ઈંચ, ખેડબ્રહ્મા, વડાલી અને પોશીના તાલુકામાં બે ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો.આ વર્ષે શરૂઆતથી જ અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની અનિયમિતતાથી ઘટ રહી હતી, પરંતુ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડતાં જ માત્ર ત્રણ દિવસમાં વરસાદના આંકડા બદલાઈ ગયા છે. 23 ઓગસ્ટ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં માત્ર 57.53 ટકા જ વરસાદ હતો પરંતુ 27 ઓગસ્ટ સવાર સુધીમાં જિલ્લામાં મોસમનો કુલ 79.26 ટકા વરસાદ નોંધાયો હતો અને માત્ર ત્રણ દિવસમાં 21.73 ટકા વરસાદ પડી ગયો છે.