Gujarat Rain: અંબાલાલ પટેલે ખતરનાક વાવાઝોડાની જાણો શું કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 26 ઓક્ટોબર સુધી રાજયમાં ગરમી પડશે. તથા દિવાળી પહેલા તાપમાનમાં વધારો થશે. કેટલાક ભાગમાં 38 ડિગ્રી સુધી તાપમાન રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની શકયતા છે. રાજયના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ નવેમ્બરમાં પશ્વિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શકયતા છે. 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા 38 ડિગ્રી ગરમી પડવાની સંભાવના છે. તેમજ ગરમીના કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રિ દરમિયાન કેટલાલ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવના છે. તારીખ 10, 11, 12,13માં કેટલા ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે. શરદ પૂનમ પહેલા કેટલા ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે 24 તારીખથી એન્ટીસાઈકલોન સિસ્ટમ બનવાથી મધ્યપ્રદેશના ભાગો સહિત ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલ, લુનાવાડા, વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં એકથી 4 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. તેમજ પંચમહાલના ભાગોમાં પવનના જોર સાથે 2 ઇંચ વરસાદ ખાબકી શકે છે. નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડુ બંગાળના ઉપસાગરમાં બનવાની સંભાવના રહેશે.

Gujarat Rain: અંબાલાલ પટેલે ખતરનાક વાવાઝોડાની જાણો શું કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 26 ઓક્ટોબર સુધી રાજયમાં ગરમી પડશે. તથા દિવાળી પહેલા તાપમાનમાં વધારો થશે. કેટલાક ભાગમાં 38 ડિગ્રી સુધી તાપમાન રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની શકયતા છે. રાજયના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલમાં વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ નવેમ્બરમાં પશ્વિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શકયતા છે. 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા 38 ડિગ્રી ગરમી પડવાની સંભાવના છે. તેમજ ગરમીના કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રિ દરમિયાન કેટલાલ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવના છે. તારીખ 10, 11, 12,13માં કેટલા ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે. શરદ પૂનમ પહેલા કેટલા ભાગોમાં વરસાદ રહેશે.

મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે

24 તારીખથી એન્ટીસાઈકલોન સિસ્ટમ બનવાથી મધ્યપ્રદેશના ભાગો સહિત ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલ, લુનાવાડા, વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં એકથી 4 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. તેમજ પંચમહાલના ભાગોમાં પવનના જોર સાથે 2 ઇંચ વરસાદ ખાબકી શકે છે. નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડુ બંગાળના ઉપસાગરમાં બનવાની સંભાવના રહેશે.