Gujarat Monsoon: રાજ્યમાં મેઘની આગાહી વચ્ચે આ શહેરમાં વરસાદનું રેડ એલર્ટ
સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સવારે 6 વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી તથા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, પંચમહાલ, ભરૂચ તથા છોટાઉદેપુર, અરવલ્લી અને નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિના વધારા સાથે ભારે વરસાદ રહેશે. ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદ આવશે. તેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. તથા અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. પવનની ગતિના વધારા સાથે ભારે વરસાદ રહેશે તેથી દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવાની સલાહ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ આવી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી
- અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
- સવારે 6 વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી તથા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ
ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, પંચમહાલ, ભરૂચ તથા છોટાઉદેપુર, અરવલ્લી અને નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિના વધારા સાથે ભારે વરસાદ રહેશે. ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદ આવશે. તેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ
સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. તથા અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. પવનની ગતિના વધારા સાથે ભારે વરસાદ રહેશે તેથી દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવાની સલાહ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ આવી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.