પાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાની આવકમાં વધારો
સુરતમાં દિવાળી વેકેશન પુરુ થાય તે પહેલાં પાલિકાના સરથાણા નેચર પાર્ક અને એક્વેરિયમ સુરતીઓ માટે મનોરંજનના હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની ગયા છે. અને દિવાળી વેકેસનના પહેલાં પાંચ દિવસમાં જ પાલિકાના હરવા ફરવાના સ્થળે લોકોની ભીડ ઉમટી હતી. પાલિકાના સરથાણા નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને પાલિકાને દસ લાખથી વધુની આવક થઈ છે. સુરતમાં દિવાળી વેકેશનમાં સુરતને કર્મભુમી બનાવીને રહેતા અન્ય શહેરના કે અન્ય રાજ્યના લોકો પોતાના વતન તરફ ની વાટ પકડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં દિવાળી વેકેશન પુરુ થાય તે પહેલાં પાલિકાના સરથાણા નેચર પાર્ક અને એક્વેરિયમ સુરતીઓ માટે મનોરંજનના હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની ગયા છે. અને દિવાળી વેકેસનના પહેલાં પાંચ દિવસમાં જ પાલિકાના હરવા ફરવાના સ્થળે લોકોની ભીડ ઉમટી હતી. પાલિકાના સરથાણા નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને પાલિકાને દસ લાખથી વધુની આવક થઈ છે.
સુરતમાં દિવાળી વેકેશનમાં સુરતને કર્મભુમી બનાવીને રહેતા અન્ય શહેરના કે અન્ય રાજ્યના લોકો પોતાના વતન તરફ ની વાટ પકડે છે.