Gujarat Monsoon Sessions :ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યુ,અમે ધમાલના કરી અને સસ્પેન્ડ કરાયા
અમિત ચાવડાએ ગૃહને એક દિવસ વધારવા કહ્યું ખુલ્લા મને ચર્ચા કરવી હોય તો એક દિવસ વધારો : અમિત ચાવડા ગઈકાલે અમને સસ્પેન્ડ કર્યા : અમિત ચાવડા ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ અને ભાજપ દ્રારા સામસામે અલગ-અલગ મુદ્દાઓ તેમજ સવાલો પર ચર્ચા કરવામાં આવી હતી,અમિત ચાવડાએ કહ્યું કે નશાબંધી પર ચર્ચા ના કરી શકયા સાથે સાથે,ગઈકાલે અમે કોઈ ધમાલ ના કરી તેમ છત્તા અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા,કઈ વાતને લઈ અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે હજી સુધી સમજાતું નથી. ખુલ્લા મને ચર્ચા કરો : અમિત ચાવડા અમિત ચાવડાએ ગૃહમાં કહ્યું કે ખુલ્લા મને ચર્ચા કરો,તમે ખુલ્લા મને ચર્ચા નથી કરતા અને અમે ખુલ્લા મને ચર્ચા કરી રહ્યાં છીએ,અમે વિરોધ કર્યો અને સસ્પેન્ડ કર્યા,ધમાલ ના કરી તો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને લઈ ગૃહમાં વિવાદ થયો હતો,અધ્યક્ષે કેમ સસ્પેન્ડ કર્યા તેને લઈ વિવાદ વધ્યો હતો,ગઈકાલે અમિત ચાવડા તેમજ કોંગ્રેસના નેતા દ્રારા અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે શું કહ્યું કોંગ્રેસે વિરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે,તમને બોલવાનો સમય આપવામાં આવશે,પ્રશ્નોત્તરી પૂર્ણ થાય પછી પોઇન્ટ ઓફ ઓર્ડર અપાશે.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરી કે,અમારા 12 પ્રશ્નો હતા એમાંથી એક પણ પ્રશ્ન નથી લીધા,તો અધ્યક્ષે કહ્યું કે,તમારી સંખ્યા ઓછી છે તો સંખ્યા મુજબ પ્રશ્નો આવે. ગઈકાલે પણ કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માગ કરી છે,સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે,શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમિત ચાવડાએ ગૃહને એક દિવસ વધારવા કહ્યું
- ખુલ્લા મને ચર્ચા કરવી હોય તો એક દિવસ વધારો : અમિત ચાવડા
- ગઈકાલે અમને સસ્પેન્ડ કર્યા : અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ અને ભાજપ દ્રારા સામસામે અલગ-અલગ મુદ્દાઓ તેમજ સવાલો પર ચર્ચા કરવામાં આવી હતી,અમિત ચાવડાએ કહ્યું કે નશાબંધી પર ચર્ચા ના કરી શકયા સાથે સાથે,ગઈકાલે અમે કોઈ ધમાલ ના કરી તેમ છત્તા અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા,કઈ વાતને લઈ અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે હજી સુધી સમજાતું નથી.
ખુલ્લા મને ચર્ચા કરો : અમિત ચાવડા
અમિત ચાવડાએ ગૃહમાં કહ્યું કે ખુલ્લા મને ચર્ચા કરો,તમે ખુલ્લા મને ચર્ચા નથી કરતા અને અમે ખુલ્લા મને ચર્ચા કરી રહ્યાં છીએ,અમે વિરોધ કર્યો અને સસ્પેન્ડ કર્યા,ધમાલ ના કરી તો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને લઈ ગૃહમાં વિવાદ થયો હતો,અધ્યક્ષે કેમ સસ્પેન્ડ કર્યા તેને લઈ વિવાદ વધ્યો હતો,ગઈકાલે અમિત ચાવડા તેમજ કોંગ્રેસના નેતા દ્રારા અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો.
વિધાનસભાના અધ્યક્ષે શું કહ્યું
કોંગ્રેસે વિરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે,તમને બોલવાનો સમય આપવામાં આવશે,પ્રશ્નોત્તરી પૂર્ણ થાય પછી પોઇન્ટ ઓફ ઓર્ડર અપાશે.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરી કે,અમારા 12 પ્રશ્નો હતા એમાંથી એક પણ પ્રશ્ન નથી લીધા,તો અધ્યક્ષે કહ્યું કે,તમારી સંખ્યા ઓછી છે તો સંખ્યા મુજબ પ્રશ્નો આવે.
ગઈકાલે પણ કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માગ કરી છે,સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે,શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી.