Gujarat Monsoon Assembly : વિધાનસભાના પ્રાંગણમા પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ

ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો વિરોધ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગ ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે,વિરોધપક્ષ દ્રારા વિધાનસભાના પ્રાંગણમાં વિરોધ કરવામાં આવ્યો હતો,અલગ-અલગ મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે,ગુજરાતમા અલગ-અલગ મુદ્દાઓ છે તેની પર સરકારે ગંભીર રીતે અસર દાખવવી જોઈએ. કોંગ્રેસના અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માગ કરી છે,સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે,શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી. શું કહ્યું કોગ્રેસ નેતા અમિત ચાવડાએ આજથી ગુજરાત વિધાનસભા સત્રનું શરૂ થઈ ગયું છે,તેની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડા તેમજ અન્ય ધારાસભ્યો દ્રારા અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કરવામાં આવ્યો છે,અમિત ચાવડાનું કહેવું છે કે,સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે છે,ગુજરાતની જનતા જે ટેકસ ભરે છે તેનો ઉપયોગ કરવામાં આવે સારી રીતે અને ચારે તરફ ભ્રષ્ટાચારીઓનું રાજ ચાલે છે તે દૂર કરવામાં આવે. આજથી વિધાનસભા ચોમાસુ સત્ર શરૂ આજથી ત્રણ દિવસીય વિદાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નિરસ બની રહે તેમ છે. જોકે, સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટુંકી મુદતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શકયતા નહીવત છે.  

Gujarat Monsoon Assembly : વિધાનસભાના પ્રાંગણમા પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
  • વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો વિરોધ
  • જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગ

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે,વિરોધપક્ષ દ્રારા વિધાનસભાના પ્રાંગણમાં વિરોધ કરવામાં આવ્યો હતો,અલગ-અલગ મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે,ગુજરાતમા અલગ-અલગ મુદ્દાઓ છે તેની પર સરકારે ગંભીર રીતે અસર દાખવવી જોઈએ.

કોંગ્રેસના અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માગ કરી છે,સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે,શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી.


શું કહ્યું કોગ્રેસ નેતા અમિત ચાવડાએ

આજથી ગુજરાત વિધાનસભા સત્રનું શરૂ થઈ ગયું છે,તેની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડા તેમજ અન્ય ધારાસભ્યો દ્રારા અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કરવામાં આવ્યો છે,અમિત ચાવડાનું કહેવું છે કે,સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે છે,ગુજરાતની જનતા જે ટેકસ ભરે છે તેનો ઉપયોગ કરવામાં આવે સારી રીતે અને ચારે તરફ ભ્રષ્ટાચારીઓનું રાજ ચાલે છે તે દૂર કરવામાં આવે.

આજથી વિધાનસભા ચોમાસુ સત્ર શરૂ

આજથી ત્રણ દિવસીય વિદાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નિરસ બની રહે તેમ છે. જોકે, સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટુંકી મુદતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શકયતા નહીવત છે.