Gujarat Latest News Live: વલભીપુરમાં ભાજપ નેતાના પતિ-પુત્રએ વૃદ્ધને ધોકાથી માર્યો માર

રાજ્યમાં વરસાદની ગતી ધીમી પડી છે. જેમાં વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ તેમજ 1 ઓગસ્ટની સવારે LPG Cylinderના ભાવ વધ્યા તથા દિલ્હી બની દરિયો, વરસાદી આફતે લીધા 3ના ભોગ, કેદારનાથ યાત્રા સ્થગિત આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -