Gujarat High Court: આગામી ગણેશોત્સવને લઈને હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા

ગણેશોત્સવને લઇ HCએ વ્યક્ત કરી ચિંતાતહેવારને ધ્યાને રાખી તૈયારી કરવા HCનો આદેશ ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા આદેશ ગણેશોત્સવને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે આગામી ગણેશોત્સવને લઈને હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જેમાં તહેવારોના સમયે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ગણેશોત્સવને લઈને હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આગામી ગણેશોત્સવને લઇ HCએ વ્યક્ત કરી ચિંતા ગણેશોત્સવમાં મૂર્તિ વિસર્જન કરતાં સમયે ઘણી વખતે પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી કોઈ ઘટના ના બને તેની તકેદારી રાખવા માટે હાઇકોર્ટે જણાવ્યું છે. ગણેશોત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ના બને તેના માટે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા આદેશ હરણી બોટ દુર્ઘટનામાં ઘણા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે હરણી બોટ દુર્ઘટનાની સુનાવણી વખતે ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. જેમાં ગણેશોત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ના બને તેના માટે તકેદારી રાખવાનું જણાવ્યું હતું. હરણી બોટ દુર્ઘટનાની સુનાવણી વખતે કર્યો આદેશ આગામી દિવસમાં આવતા તહેવારને ધ્યાનમાં રાખી તૈયારી કરવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. હરણી બોટ દુર્ઘટના સુઓમોટો સુનવણી સમયે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ગણેશોત્સવને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી.

Gujarat High Court: આગામી ગણેશોત્સવને લઈને હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશોત્સવને લઇ HCએ વ્યક્ત કરી ચિંતા
  • તહેવારને ધ્યાને રાખી તૈયારી કરવા HCનો આદેશ
  • ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા આદેશ

ગણેશોત્સવને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે આગામી ગણેશોત્સવને લઈને હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જેમાં તહેવારોના સમયે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ગણેશોત્સવને લઈને હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

આગામી ગણેશોત્સવને લઇ HCએ વ્યક્ત કરી ચિંતા

ગણેશોત્સવમાં મૂર્તિ વિસર્જન કરતાં સમયે ઘણી વખતે પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી કોઈ ઘટના ના બને તેની તકેદારી રાખવા માટે હાઇકોર્ટે જણાવ્યું છે. ગણેશોત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ના બને તેના માટે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

ડૂબવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા આદેશ

હરણી બોટ દુર્ઘટનામાં ઘણા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે હરણી બોટ દુર્ઘટનાની સુનાવણી વખતે ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. જેમાં ગણેશોત્સવના સમયે પાણીમાં ડૂબી જવાની ઘટના ના બને તેના માટે તકેદારી રાખવાનું જણાવ્યું હતું.

હરણી બોટ દુર્ઘટનાની સુનાવણી વખતે કર્યો આદેશ

આગામી દિવસમાં આવતા તહેવારને ધ્યાનમાં રાખી તૈયારી કરવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. હરણી બોટ દુર્ઘટના સુઓમોટો સુનવણી સમયે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ગણેશોત્સવને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી.