Gujarat Breaking News LIVE: ગઢડાના ચભાડિયા ગામેથી બોગસ તબીબ ઝડપાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાના પ્રવાસે છે. છેલ્લા 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાત દરમિયાન, વડાપ્રધાન ભારત અને નાઈજીરીયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે વધુ તકો અંગે ચર્ચા કરવા માટે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ ગઢચિરોલી, વર્ધા અને કાટોલ વિધાનસભા બેઠકો પર ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર બે દિવસ બાકી છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ આ બંને રાજ્યોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. ઇમ્ફાલમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -