Gujaratના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે. ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. તેમજ મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. આગામી 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધીની આ શિબિરમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતાની નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે. ગત વર્ષે મે મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ચિંતન શિબિર યોજાઇ હતી રાજ્ય સરકારની આ ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, આઇએએસ, આઇપીએસ અધિકારીઓ, વિભાગોનો સચિવ સહિતના અધિકારીઓ હાજર રહેશે. તેમજ ગત વર્ષે મે મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ચિંતન શિબિર યોજાઇ હતી.

Gujaratના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે.

ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે

ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. તેમજ મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. આગામી 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધીની આ શિબિરમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતાની નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે.

ગત વર્ષે મે મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ચિંતન શિબિર યોજાઇ હતી

રાજ્ય સરકારની આ ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, આઇએએસ, આઇપીએસ અધિકારીઓ, વિભાગોનો સચિવ સહિતના અધિકારીઓ હાજર રહેશે. તેમજ ગત વર્ષે મે મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ચિંતન શિબિર યોજાઇ હતી.