GSSSB ની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCE માં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Combined Competitive Examination : ગુજરાતમાં સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને દિવસ-રાત તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત CCE (Combined Competitive Examination) ની ચાલુ ભરતી પ્રક્રિયામાં જગ્યાઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી વધુ યુવાનોને રાજ્ય સેવામાં જોડાવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે.
કુલ જગ્યાઓ હવે 6,550 પર પહોંચી
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સુધારા મુજબ, CCE ની વર્તમાન ભરતીમાં નવી 1,180 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

