Govardhan Puja 2024: આયુષ્માન યોગમાં ગોવર્ધન પૂજા, ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, જાણો શુભ મુહૂર્ત

Govardhan Puja 2024:  સંવત 2081ની શુભ શરૂઆત આવતીકાલે થવા જઈ રહી છે. જેને નવ વર્ષ કે બેસતા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં ગોવર્ધન પૂજાનું મહત્ત્વનું છે. જેમાં મંદિરો અને ઘરોમાં ભગવાનને અન્નકૂટના ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, અને ઈષ્ટદેવોની પૂજાનું મહાત્મય છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Govardhan Puja