Good News: રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ, મળશે મોટુ બોનસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000ની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂપિયા 7000ની મહત્તમ મર્યાદામાં વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.  સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Good News: રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ, મળશે મોટુ બોનસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000ની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂપિયા 7000ની મહત્તમ મર્યાદામાં વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.  


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.