Girnar લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરશે પૂર્ણ

ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ કરશે. સાડા 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમાં પૂર્ણ કરી છે.ગરવા ગિરનારની પરિક્રમા વિધિવત રીતે મંગળવારના મધ્યરાત્રિથી શરૂ થઇ હતી. રાત્રે બાર વાગ્યે બંદૂકના ભડાકા અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ દિવસ પૂર્વે એટલે કે તા. 11ના વહેલી સવારથી પરિક્રમા પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ પ્રકૃતિના ખોળે મજા માણી પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બુધવાર રાત સુધીમાં વનતંત્રના ગણતરી પોઇન્ટ પર 6.50 લાખ લોકો નોંધાયા હતા.ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ કરશે. સાડા 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમાં પૂર્ણ કરી છે. પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાલી થવા લાગી હતી. જ્યારે મઢી, બીજા પડાવ માળવેલા અને નળપાણી ઘોડી વચ્ચે ખાતે બુધવાર રાત સુધીમાં એકાદ લાખ લોકો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રાત્રે અંતિમ પડાવ બોરદેવી ખાતે દોઢ બે લાખ લોકો હતા. બપોર સુધીમાં બોરદેવી રોકાણ કરનાર લોકો ભવનાથ તળેટી પહોચી જશે. આમ, દોઢ દિવસ વહેલી પૂર્ણ થયેલી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી જશે. 

Girnar લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરશે પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ કરશે. સાડા 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમાં પૂર્ણ કરી છે.

ગરવા ગિરનારની પરિક્રમા વિધિવત રીતે મંગળવારના મધ્યરાત્રિથી શરૂ થઇ હતી. રાત્રે બાર વાગ્યે બંદૂકના ભડાકા અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ દિવસ પૂર્વે એટલે કે તા. 11ના વહેલી સવારથી પરિક્રમા પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લઈ પ્રકૃતિના ખોળે મજા માણી પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બુધવાર રાત સુધીમાં વનતંત્રના ગણતરી પોઇન્ટ પર 6.50 લાખ લોકો નોંધાયા હતા.

ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ કરશે. સાડા 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમાં પૂર્ણ કરી છે. પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાલી થવા લાગી હતી. જ્યારે મઢી, બીજા પડાવ માળવેલા અને નળપાણી ઘોડી વચ્ચે ખાતે બુધવાર રાત સુધીમાં એકાદ લાખ લોકો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રાત્રે અંતિમ પડાવ બોરદેવી ખાતે દોઢ બે લાખ લોકો હતા. બપોર સુધીમાં બોરદેવી રોકાણ કરનાર લોકો ભવનાથ તળેટી પહોચી જશે. આમ, દોઢ દિવસ વહેલી પૂર્ણ થયેલી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી જશે.