Gandhinagarમાં સહેલાણીઓ માટે નવું નજરાણું આવ્યું

ગાંધીનગરમાં સહેલાણીઓ માટે નવું નજરાણું આવ્યું છે. જેમાં ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી જોઈ શકાશે. તેમાં વન મંત્રી મુળુભાઈ બેરા, મુકેશ પટેલ હાજર રહ્યા છે. જેમાં સિંહ અને સિંહણની જોડીનું ક્વોરન્ટાઈન પૂર્ણ થયુ છે. તેથી આજથી ઇન્દ્રોડા પાર્કમાં સિંહ દર્શન થશે. તેમાં ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખુલ્લી મુકાશે.2 થી 8 ઓક્ટોબર દરમિયાન 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી સિંહ અને સિંહણની જોડીનું ક્વોરન્ટાઈન પૂર્ણ થતા હવે દર્શકોજોઈ શકે એવી રીતે ખુલ્લી મુકાશે. જેમાં વન મંત્રી મનુભાઈ બહેરા અને મુકેશ પટેલ હાજર રહ્યાં છે. તેમજ નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના માટે દર વર્ષ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્ક ખાતે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે GEER ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પર્યાવરણ અને વન્ય જીવોને લઈને લોકોને જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. જ્યારે વન્ય જીવ સપ્તાહની ઉજવણી દરમિયાન આ વર્ષે GEER ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન, બર્ડ વૉક, વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ, ઈકો કલબ ટીચર્સ ટ્રેનિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓકટોબરના બુધવારે પાર્ક બંધ રાખવાનો હોવાથી મુલાકાતીઓ તેની નોંધ લેવી નાયબ નિયામક GEER ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવ્યાં પ્રમાણે, આગામી 7 ઓકટોબરના સોમવારે મુલાકાતીઓ માટે પાર્ક ખુલ્લો રાખવામાં આવશે. જ્યારે 9 ઓકટોબરના બુધવારે પાર્ક બંધ રાખવાનો હોવાથી મુલાકાતીઓ તેની નોંધ લેવી.

Gandhinagarમાં સહેલાણીઓ માટે નવું નજરાણું આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં સહેલાણીઓ માટે નવું નજરાણું આવ્યું છે. જેમાં ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી જોઈ શકાશે. તેમાં વન મંત્રી મુળુભાઈ બેરા, મુકેશ પટેલ હાજર રહ્યા છે. જેમાં સિંહ અને સિંહણની જોડીનું ક્વોરન્ટાઈન પૂર્ણ થયુ છે. તેથી આજથી ઇન્દ્રોડા પાર્કમાં સિંહ દર્શન થશે. તેમાં ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખુલ્લી મુકાશે.

2 થી 8 ઓક્ટોબર દરમિયાન 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી

સિંહ અને સિંહણની જોડીનું ક્વોરન્ટાઈન પૂર્ણ થતા હવે દર્શકોજોઈ શકે એવી રીતે ખુલ્લી મુકાશે. જેમાં વન મંત્રી મનુભાઈ બહેરા અને મુકેશ પટેલ હાજર રહ્યાં છે. તેમજ નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના માટે દર વર્ષ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્ક ખાતે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

દર વર્ષે GEER ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પર્યાવરણ અને વન્ય જીવોને લઈને લોકોને જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. જ્યારે વન્ય જીવ સપ્તાહની ઉજવણી દરમિયાન આ વર્ષે GEER ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન, બર્ડ વૉક, વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ, ઈકો કલબ ટીચર્સ ટ્રેનિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

9 ઓકટોબરના બુધવારે પાર્ક બંધ રાખવાનો હોવાથી મુલાકાતીઓ તેની નોંધ લેવી

નાયબ નિયામક GEER ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવ્યાં પ્રમાણે, આગામી 7 ઓકટોબરના સોમવારે મુલાકાતીઓ માટે પાર્ક ખુલ્લો રાખવામાં આવશે. જ્યારે 9 ઓકટોબરના બુધવારે પાર્ક બંધ રાખવાનો હોવાથી મુલાકાતીઓ તેની નોંધ લેવી.