Gandhinagar: લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ મારા માટે રસનો વિષય છે: અમિત શાહ
ગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ” પ્રોગ્રામમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. વિધાનસભામાં સંબોધન કરતા જણાવ્યું કે, આવો કાર્યક્રમ આજ સુધી જોયો નથી. હું શંકરભાઇનો હ્રદયથી આભાર માનું છું. લેજિસ્લેટિવ કાર્યક્રમ ગુજરાતમાં દેશમાં પ્રથમ છે. ઘણાં વર્ષો પછી વિધાનસભામાં આવવાની તક મળી છે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની તાલીમ અત્યંત જરૂરી છે. વિધાનસભા ગૃહમાં હું ઘણું જ શીખ્યો છું: અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ વધુમાં જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષને અભિનંદન પાઠવું છું. વિધાનસભા ડ્રાફ્ટિંગ અગત્યની કળા છે જે લુપ્ત થતી જઇ રહી છે. વિધાનસભામા ઘણા વર્ષો બાદ ફરી આવવાની ફરી તક મળી છે. ગૃહમાં પ્રવેશ કરતા સાથે જ સારા નરસા પ્રસંગો ફરી યાદ આવ્યા. આજ વિધાનસભા ગૃહમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ છે. 2002 રમખાણો વખતે સર્જાયેલ વાતાવરણ પણ મેં આજ ગૃહમાં જોયું છે. વિધાનસભા ગૃહમાં હું ઘણું જ શીખ્યો છું. આ એ જ ગૃહ છે જ્યાં ભાજપની સરકાર બન્યા બાદ સામાન્ય વ્યક્તિની ચિંતા કરવામાં આવી છે. પીએમ મોદીએ સીએમ વખતે જ આ ગૃહમાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં 24 કલાક વીજળી આપીશ. વિપક્ષ નેતા અમરસિંહ ચૌધરીએ નરેન્દ્ર મોદીને કહ્યું કે તમે ઉતાવળે આ બોલી ગયા. મોદી સાહેબે કહ્યું કે હું ઉતાવળે બોલ્યો પણ હું તેને પૂરો કરી બતાવીશ. આપણા જાહેર સાહસોને નફો કરતા કરવામાં આવ્યા છે. જળ સંચયનો સંકલ્પ પણ આજ વિધાનસભામાં લેવાયો છે. નર્મદા યોજના, નાના નાના ચેકડેમ અને ત્યારબાદ સૌની યોજનાનો અમલ કર્યો. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ મારા માટે રસનો વિષય છે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ યોગ્ય ન હોય તો કાયદાનું હાર્દ મરી જાય છે. જનતાની તકલીફ, જરૂરિયાતો પ્રજા સેવક પાસે આવે છે. પ્રજા સેવકના માધ્યમથી તે તકલીફ સરકાર સુધી પહોંચે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ” પ્રોગ્રામમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. વિધાનસભામાં સંબોધન કરતા જણાવ્યું કે, આવો કાર્યક્રમ આજ સુધી જોયો નથી. હું શંકરભાઇનો હ્રદયથી આભાર માનું છું. લેજિસ્લેટિવ કાર્યક્રમ ગુજરાતમાં દેશમાં પ્રથમ છે. ઘણાં વર્ષો પછી વિધાનસભામાં આવવાની તક મળી છે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની તાલીમ અત્યંત જરૂરી છે.
વિધાનસભા ગૃહમાં હું ઘણું જ શીખ્યો છું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ વધુમાં જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષને અભિનંદન પાઠવું છું. વિધાનસભા ડ્રાફ્ટિંગ અગત્યની કળા છે જે લુપ્ત થતી જઇ રહી છે. વિધાનસભામા ઘણા વર્ષો બાદ ફરી આવવાની ફરી તક મળી છે. ગૃહમાં પ્રવેશ કરતા સાથે જ સારા નરસા પ્રસંગો ફરી યાદ આવ્યા. આજ વિધાનસભા ગૃહમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ છે. 2002 રમખાણો વખતે સર્જાયેલ વાતાવરણ પણ મેં આજ ગૃહમાં જોયું છે. વિધાનસભા ગૃહમાં હું ઘણું જ શીખ્યો છું. આ એ જ ગૃહ છે જ્યાં ભાજપની સરકાર બન્યા બાદ સામાન્ય વ્યક્તિની ચિંતા કરવામાં આવી છે. પીએમ મોદીએ સીએમ વખતે જ આ ગૃહમાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં 24 કલાક વીજળી આપીશ. વિપક્ષ નેતા અમરસિંહ ચૌધરીએ નરેન્દ્ર મોદીને કહ્યું કે તમે ઉતાવળે આ બોલી ગયા. મોદી સાહેબે કહ્યું કે હું ઉતાવળે બોલ્યો પણ હું તેને પૂરો કરી બતાવીશ. આપણા જાહેર સાહસોને નફો કરતા કરવામાં આવ્યા છે. જળ સંચયનો સંકલ્પ પણ આજ વિધાનસભામાં લેવાયો છે. નર્મદા યોજના, નાના નાના ચેકડેમ અને ત્યારબાદ સૌની યોજનાનો અમલ કર્યો. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ મારા માટે રસનો વિષય છે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ યોગ્ય ન હોય તો કાયદાનું હાર્દ મરી જાય છે. જનતાની તકલીફ, જરૂરિયાતો પ્રજા સેવક પાસે આવે છે. પ્રજા સેવકના માધ્યમથી તે તકલીફ સરકાર સુધી પહોંચે છે.