Gandhinagar News: ગુજરાતનું જાહેર દેવુ 3.80 લાખ કરોડ જાહેર, બજાર લોનમાં ગત વર્ષ કરતાં 16 હજાર કરોડનો વધારો

Mar 25, 2026 - 12:00
Gandhinagar News: ગુજરાતનું જાહેર દેવુ 3.80 લાખ કરોડ જાહેર, બજાર લોનમાં ગત વર્ષ કરતાં 16 હજાર કરોડનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે આજે કેગનો રિપોર્ટ રજૂ કરાયો છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25નો રિપોર્ટ રજૂ કરાયો છે. આ રિપોર્ટમાં ગુજરાતનું જાહેર દેવું અને બજાર લોન અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ગુજરાતનું જાહેર દેવુ 3.80 લાખ કરોડ હોવાનું જાહેર થયું છે.

વિધાનસભામાં રજૂ થયો કેગનો રીપોર્ટ

ગુજરાત વિધાનસભામાં આજે કેગનો રિપોર્ટ રજૂ કરાયો છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ગુજરાતનું જાહેર દેવુ 3.80 લાખ કરોડ હોવાનું જાહેર થયું છે. ગત વર્ષ કરતાં રાજ્યના જાહેર દેવામાં 22 હજાર કરોડનો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ હોવાનું પણ આ રિપોર્ટમાં જાહેર થયું છે. જે ગત વર્ષ કરતાં 16 હજાર કરોડ વધુ હોવાનું પણ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતિથી પસાર



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0