Gandhinagar: વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ને ગુજરાત હોસ્ટ કરશે

Jun 27, 2025 - 02:00
Gandhinagar: વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ને ગુજરાત હોસ્ટ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાશે. આ ઐતિહાસિક જાહેરાતે બર્મિંગહામના બોલરૂમ-એ, ઈસ્ટ હોલમાં BJCC ખાતે આયોજિત સમારોહમાં કરવામાં આવી છે. ભારત અને વિયેતનામ વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો, પરંતુ અંતે ફેડરેશન ભારતના પક્ષમાં રહ્યું. આ ઇવેન્ટ માત્ર ભારતની રમત સંસ્કૃતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે નહીં પરંતુ વિશ્વભરના પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓ માટે એક ભવ્ય પ્લેટફોર્મ પણ સાબિત થશે.

વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ અમદાવાદમાં યોજાશે

ભારતે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સને ગુજરાત હોસ્ટ કરશે . વર્ષ 2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાશે. ભારતે કરેલી બિડ સફળ થતા ગુજરાતમાં આયોજન થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ Xના માધ્યમથી માહિતી આપી છે. અમદાવાદ,ગાંધીનગર અને એકતા નગરમાં ગેમ્સ યોજાશે.

વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029

ભારતે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હવે ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાશે. ભારત અને વિયેતનામ વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો, પરંતુ અંતે ફેડરેશન ભારતના પક્ષમાં રહ્યું. આ ઇવેન્ટ માત્ર ભારતની રમત સંસ્કૃતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે નહીં પરંતુ વિશ્વભરના પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓ માટે એક ભવ્ય પ્લેટફોર્મ પણ સાબિત થશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0