Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી, ઓપરેશન સિંદૂર થીમ પર વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી હતી. રાજભવનમાં હોલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીને રાખડી બાંધી દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. ઓપરેશન સિંદૂર થીમ પર વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી છે.
મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી
100 ફૂટની રાખડી વિદ્યાર્થીનીઓએ બનાવી છે. વિદ્યાર્થિનીઓએ રાખડી બનાવી મુખ્યમંત્રીને અર્પણ કરી છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ રાખડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી છે. મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી છે. ગાંધીનગર મેયર મીરાબેન પટેલે CMને રાખડી બાંધી છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં થી આવેલી બહેનોએ રાખડી બાંધી છે. મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીને રાખડી બાંધી દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી
રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. ઓપરેશન સિંદૂર થીમ પર વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી છે. ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી છે. મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી છે. મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
