Diwali Vacation: દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું થયું મોંઘું..! એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારો

દિવાળીના વેકેશનમાં ફરવા જવું મોંઘું થયું છે. દિવાળીના તહેવારોમાં હવાઈ ભાડામાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબરમાં દિવાળી દરમિયાન ફ્લાઇટ ટિકિટના ભાવ સામાન્ય સ્તર કરતા વધુ કરાયા છે. એરલાઇન્સ કંપનીઓએ  ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારો કર્યો છે.અમદાવાદથી પટના વન-વેનું ભાડું રૂ. 20 હજાર કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ વન-વેનું ભાડું રૂ. 13 હજાર કરાયું છે. અમદાવાદથી ભુવનેશ્વર વન-વેનું ભાડું રૂ. 18 હજાર,  અમદાવાદથી મલેશિયા વન-વેનું ભાડું રૂ. 17 હજાર કરાયું છે. અમદાવાદથી શ્રીનગરનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 24000 કરાયું છે., અમદાવાદથી કેરેલાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 23 હજાર કરાયું છે. અમદાવાદથી શ્રીલંકાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 35 હજાર થયું છે.  સામાન્ય કરતા દિવાળીમાં રિટર્ન ભાડુંમાં 20 ટકા વધ્યું છે.દિવાળીના વેકેશનમાં ફરવા જવું મોંઘું થયું એરલાઇન્સ કંપનીઓએ ભાડામાં કર્યા વધારા ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડા વધુ અમદાવાદથી પટના વન-વેનું ભાડું રૂ. 20 હજાર અમદાવાદથી દુબઈ વન-વેનું ભાડું રૂ. 13 હજાર અમદાવાદથી ભુવનેશ્વર વન-વેનું ભાડું રૂ. 18 હજાર અમદાવાદથી મલેશિયા વન-વેનું ભાડું રૂ. 17 હજાર અમદાવાદથી શ્રીનગરનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 24000 અમદાવાદથી કેરેલાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 23 હજાર અમદાવાદથી શ્રીલંકાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 35 હજાર સામાન્ય કરતા દિવાળીમાં રિટર્ન ભાડુંમાં 20 ટકા વધ્યુંદિવાળી તહેવાર આવતાની સાથે લોકો અમેરિકા-કેનેડા-દુબઇ સહિતના તમામ દેશોમાંથી આવતા-જતા ગુજરાતીઓનો ધસારો વધુ છે, જેનો ગેરલાભ એર લાઇન ઉઠાવી રહી છે. જેને લઇને અનેક ગુજરાતીઓ મુંજવણમાં મુકાયા છે. મજબૂરીમાં એરલાઇન કંપની ફાયદો ઉઠાવીને મુસાફરોના પેસેન્જરના ખિસ્સા ખંખેરી રહી છે.  હવાઈ ​​ભાડાંના વધતા ભાવથી ગ્રાહકો હેરાન થઇ ગયા છે અને જાણવા માગે છે કે આવું કેમ થઈ રહ્યું છે? ભૂતકાળમાં ઘણા લોકોએ આ મુદ્દો ઉઠાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ સંદર્ભમાં, ઉદ્યોગના ઘણા નિષ્ણાતોએ આના કારણો આપ્યા અને ગ્રાહકોને કેવી રીતે ઓછી કિંમતે એર ટિકિટ મેળવી શકાય તે અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા. એરલાઇન્સ ટિકિટના ભાવ કેવી રીતે નક્કી કરે છે?ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે DGCA દ્વારા હવાઈ ભાડાની મર્યાદા દૂર કરવી, એરપોર્ટનું ખાનગીકરણ અને હવાઈ ટિકિટોની સ્પર્ધાત્મક કિંમતો એવા કેટલાક કારણો છે જેના કારણે હવાઈ ભાડામાં ક્યારેક અનેકગણો વધારો થાય છે. 

Diwali Vacation: દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું થયું મોંઘું..! એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના વેકેશનમાં ફરવા જવું મોંઘું થયું છે. દિવાળીના તહેવારોમાં હવાઈ ભાડામાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબરમાં દિવાળી દરમિયાન ફ્લાઇટ ટિકિટના ભાવ સામાન્ય સ્તર કરતા વધુ કરાયા છે. એરલાઇન્સ કંપનીઓએ  ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારો કર્યો છે.

અમદાવાદથી પટના વન-વેનું ભાડું રૂ. 20 હજાર કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ વન-વેનું ભાડું રૂ. 13 હજાર કરાયું છે. અમદાવાદથી ભુવનેશ્વર વન-વેનું ભાડું રૂ. 18 હજાર,  અમદાવાદથી મલેશિયા વન-વેનું ભાડું રૂ. 17 હજાર કરાયું છે. અમદાવાદથી શ્રીનગરનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 24000 કરાયું છે., અમદાવાદથી કેરેલાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 23 હજાર કરાયું છે. અમદાવાદથી શ્રીલંકાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 35 હજાર થયું છે.  સામાન્ય કરતા દિવાળીમાં રિટર્ન ભાડુંમાં 20 ટકા વધ્યું છે.

દિવાળીના વેકેશનમાં ફરવા જવું મોંઘું થયું

  • એરલાઇન્સ કંપનીઓએ ભાડામાં કર્યા વધારા
  • ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડા વધુ
  • અમદાવાદથી પટના વન-વેનું ભાડું રૂ. 20 હજાર
  • અમદાવાદથી દુબઈ વન-વેનું ભાડું રૂ. 13 હજાર
  • અમદાવાદથી ભુવનેશ્વર વન-વેનું ભાડું રૂ. 18 હજાર
  • અમદાવાદથી મલેશિયા વન-વેનું ભાડું રૂ. 17 હજાર
  • અમદાવાદથી શ્રીનગરનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 24000
  • અમદાવાદથી કેરેલાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 23 હજાર
  • અમદાવાદથી શ્રીલંકાનું રિટર્ન સાથેનું ભાડું રૂ. 35 હજાર
  • સામાન્ય કરતા દિવાળીમાં રિટર્ન ભાડુંમાં 20 ટકા વધ્યું

દિવાળી તહેવાર આવતાની સાથે લોકો અમેરિકા-કેનેડા-દુબઇ સહિતના તમામ દેશોમાંથી આવતા-જતા ગુજરાતીઓનો ધસારો વધુ છે, જેનો ગેરલાભ એર લાઇન ઉઠાવી રહી છે. જેને લઇને અનેક ગુજરાતીઓ મુંજવણમાં મુકાયા છે. મજબૂરીમાં એરલાઇન કંપની ફાયદો ઉઠાવીને મુસાફરોના પેસેન્જરના ખિસ્સા ખંખેરી રહી છે.  

હવાઈ ​​ભાડાંના વધતા ભાવથી ગ્રાહકો હેરાન થઇ ગયા છે અને જાણવા માગે છે કે આવું કેમ થઈ રહ્યું છે? ભૂતકાળમાં ઘણા લોકોએ આ મુદ્દો ઉઠાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ સંદર્ભમાં, ઉદ્યોગના ઘણા નિષ્ણાતોએ આના કારણો આપ્યા અને ગ્રાહકોને કેવી રીતે ઓછી કિંમતે એર ટિકિટ મેળવી શકાય તે અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.

એરલાઇન્સ ટિકિટના ભાવ કેવી રીતે નક્કી કરે છે?

ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે DGCA દ્વારા હવાઈ ભાડાની મર્યાદા દૂર કરવી, એરપોર્ટનું ખાનગીકરણ અને હવાઈ ટિકિટોની સ્પર્ધાત્મક કિંમતો એવા કેટલાક કારણો છે જેના કારણે હવાઈ ભાડામાં ક્યારેક અનેકગણો વધારો થાય છે.