Diwali 2024ના પર્વને લઈ અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવા વર્ષોના દિવસો દરમિયાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે. તારીખ 02-11-2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00 થી 6:30 રહેશે, દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે. તારીખ 03-11-2024 કારતક સુદ બીજ થી તારીખ 06/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 06:30 થી 07:00 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 07:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે. તારીખ 07-11-2024 આરતી તથા દર્શનનો સમય નીચે મજબ યથાવત રહેશે જેમાં આરતીનો સમય સવારે 07:30 થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવા વર્ષોના દિવસો દરમિયાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.
તારીખ 02-11-2024 શનિવાર
કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00 થી 6:30 રહેશે, દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
તારીખ 03-11-2024
કારતક સુદ બીજ થી તારીખ 06/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 06:30 થી 07:00 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 07:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
તારીખ 07-11-2024
આરતી તથા દર્શનનો સમય નીચે મજબ યથાવત રહેશે જેમાં આરતીનો સમય સવારે 07:30 થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે - 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.