DIUથી દારૂનું સેવન કરી ગુજરાત આવતા લોકોને મોકળું મેદાન મળ્યું
સંઘ પ્રદેશ દિવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ છે. જેમાં દારૂનું સેવન કરતા લોકોને મોકળું મેદાન મળ્યું છે. તેમાં દિવથી વિદેશી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતિ છે. દારૂની ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કર્યો છે. તેમાં નવાબંદર પોલીસ તાબાની તડ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરાઈ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરાઈ છે. તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ સરકારનો હતો. જો કે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ હતુ. 6 મહિના પૂર્વે ચેકપોસ્ટ પર ACBએ રેડ કરી હતી. તેમાં ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાઓ થતા હતા. ઉનાના PI ગોસ્વામી, સહિત પોલીસકર્મીઓ જેલમાં છે. તેમાં રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ આવી ચેકપોસ્ટ કાર્યરત છે. સંઘ પ્રદેશ દિવને જોડતી ચેક પોસ્ટ બંધ કરાઈ છે. જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કર્યો છે. નવાબંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ બંધ થઇ છે. ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ હતુ અગાઉ સરકારે રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ કરેલ છે. બાદમાં ચુંટણી સમયે ફરી શરૂ કરાયેલ હતી. જે અત્યાર સુધી કાર્યરત હતી. સંઘ પ્રદેશ દિવથી ગીર સોમનાથમાં વિદેશી દારૂની ગેરકાદેસર ઘૂસણખોરી અટકાવવા ચેક પોસ્ટ કાર્યરત હતી. જો કે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ હતુ. તેમાં છ માસ પૂર્વે ચેક પોસ્ટ પર ACBએ ડિકોય રેડ કરેલ છે. ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાનો ગુન્હો દાખલ થયેલ છે. તેમાં ઉનાના પી.આઈ ગોસ્વામી , ASI સહિત પોલીસ કર્મચારીઓ હજુ પણ જેલમાં છે. તેમજ સંઘ પ્રદેશ દિવથી વિદેશી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતી છે. રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ પણ આવી ચેકપોસ્ટ કાર્યરત છે તે જાણકારોના મતે ગેરકાયદેસર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંઘ પ્રદેશ દિવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ છે. જેમાં દારૂનું સેવન કરતા લોકોને મોકળું મેદાન મળ્યું છે. તેમાં દિવથી વિદેશી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતિ છે. દારૂની ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કર્યો છે. તેમાં નવાબંદર પોલીસ તાબાની તડ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે.
અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરાઈ
અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરાઈ છે. તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ સરકારનો હતો. જો કે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ હતુ. 6 મહિના પૂર્વે ચેકપોસ્ટ પર ACBએ રેડ કરી હતી. તેમાં ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાઓ થતા હતા. ઉનાના PI ગોસ્વામી, સહિત પોલીસકર્મીઓ જેલમાં છે. તેમાં રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ આવી ચેકપોસ્ટ કાર્યરત છે. સંઘ પ્રદેશ દિવને જોડતી ચેક પોસ્ટ બંધ કરાઈ છે. જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કર્યો છે. નવાબંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ બંધ થઇ છે.
ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ હતુ
અગાઉ સરકારે રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ કરેલ છે. બાદમાં ચુંટણી સમયે ફરી શરૂ કરાયેલ હતી. જે અત્યાર સુધી કાર્યરત હતી. સંઘ પ્રદેશ દિવથી ગીર સોમનાથમાં વિદેશી દારૂની ગેરકાદેસર ઘૂસણખોરી અટકાવવા ચેક પોસ્ટ કાર્યરત હતી. જો કે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ હતુ. તેમાં છ માસ પૂર્વે ચેક પોસ્ટ પર ACBએ ડિકોય રેડ કરેલ છે. ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાનો ગુન્હો દાખલ થયેલ છે. તેમાં ઉનાના પી.આઈ ગોસ્વામી , ASI સહિત પોલીસ કર્મચારીઓ હજુ પણ જેલમાં છે. તેમજ સંઘ પ્રદેશ દિવથી વિદેશી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતી છે. રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ પણ આવી ચેકપોસ્ટ કાર્યરત છે તે જાણકારોના મતે ગેરકાયદેસર છે.