Dahod: દાહોદ જિલ્લામા ગાય ગોહરીના નામે ઉજવાતો અનોખો તહેવાર
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વની ખુબજ અનોખી રીતે ઉજવણી અહિયા કરવામાં આવે છે જેમા દાહોદ જીલ્લા નાં ગાંગરડી, ગરબાડા, દાહોદ , લીમડી , અભલોડ ગામે ગાય ગોહરી નવા વર્ષ ના દિવસે ઉજવવા માં આવે છે. આ ગાય ગોહરીના તહેવાર મા ગોવાળિયા ઓ દ્વારા નવા વર્ષ ના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભીત કરતા હોય છે દાહોદ જિલ્લા માં ઉજવાતા તહેવાર માં પ્રથમ ભગવાનના આશીર્વાદ લઈ ને ગાય ગોહરી ની શરૂઆત કરવામાં આવે છે ગોવાળિયા ઓ પોતાની ગાયો ના ટોળા લઇ ને આવતા હોય છે .દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વ ની ખુબજ અનોખી રીતે ઉજવણી અહિયા કરવામાં આવે છે જેમા દાહોદ જીલ્લા નાં ગાગરડી, ગરબાડા , દાહોદ, લીમડી , અભલોડ ગામે ગાય ગોહરી નવા વર્ષ ના દિવસે ઉજવવા માં આવે છે જેમાં ખુબજ મોટી સંખ્યા માં ગાયો ને ગામ ના ચોક માં દોડાવવા માં આવે છે અને બાધા રાખેલા આદિવાસી ભાઈ ઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇને ગાયગોહરી પડે છે ગાય અને બળદોનો સમૂહ તેમના શરીર ઉપરથી પસાર થાય છે. આ પરંપરા વર્ષો થી ચાલતી આવે છે અને આમાં કોઈ ને નુકસાન પણ થતું નાથી આદિવાસી માન્ય તા પ્રમાણે ખેતી કામ દરમિયાન ગાય માતા ને જો ભુલ થી મરાય ગયું હોય તો ગાય માતા ની માફી આ રીતે માંગી ને બાધા પુર્ણ કરવામાં આવે છે તેમજઉત્સાહ ભેર ઉજવાતા ગાયગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતુ હોય છે વર્ષો જૂની પરંપરામાં આજ દિન સુધી કોઈ ને કોઇ જાત નુ નુકસાન થયા હોય આવું જોવા મળ્યું નથી ત્યારે હજારો ની સંખ્યા માં લોકો ગાય ગોરી ને જોવા માટે આવે છે.જ્યારે ઝાલોદ તાલુકા ના લીમડી મા ગામ ના રજવાડા દ્વારા સજી ધજી ને ગામ મા નિકળે ત્યાર બાદ તેમની હાજરી મા ગાય ગોહરી પડનાર વ્યક્તી હિડ ગાતા ગાતા ગાય નિચે સુતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વની ખુબજ અનોખી રીતે ઉજવણી અહિયા કરવામાં આવે છે જેમા દાહોદ જીલ્લા નાં ગાંગરડી, ગરબાડા, દાહોદ , લીમડી , અભલોડ ગામે ગાય ગોહરી નવા વર્ષ ના દિવસે ઉજવવા માં આવે છે. આ ગાય ગોહરીના તહેવાર મા ગોવાળિયા ઓ દ્વારા નવા વર્ષ ના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભીત કરતા હોય છે દાહોદ જિલ્લા માં ઉજવાતા તહેવાર માં પ્રથમ ભગવાનના આશીર્વાદ લઈ ને ગાય ગોહરી ની શરૂઆત કરવામાં આવે છે ગોવાળિયા ઓ પોતાની ગાયો ના ટોળા લઇ ને આવતા હોય છે .
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વ ની ખુબજ અનોખી રીતે ઉજવણી અહિયા કરવામાં આવે છે જેમા દાહોદ જીલ્લા નાં ગાગરડી, ગરબાડા , દાહોદ, લીમડી , અભલોડ ગામે ગાય ગોહરી નવા વર્ષ ના દિવસે ઉજવવા માં આવે છે જેમાં ખુબજ મોટી સંખ્યા માં ગાયો ને ગામ ના ચોક માં દોડાવવા માં આવે છે અને બાધા રાખેલા આદિવાસી ભાઈ ઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇને ગાયગોહરી પડે છે ગાય અને બળદોનો સમૂહ તેમના શરીર ઉપરથી પસાર થાય છે.
આ પરંપરા વર્ષો થી ચાલતી આવે છે અને આમાં કોઈ ને નુકસાન પણ થતું નાથી આદિવાસી માન્ય તા પ્રમાણે ખેતી કામ દરમિયાન ગાય માતા ને જો ભુલ થી મરાય ગયું હોય તો ગાય માતા ની માફી આ રીતે માંગી ને બાધા પુર્ણ કરવામાં આવે છે તેમજઉત્સાહ ભેર ઉજવાતા ગાયગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતુ હોય છે
વર્ષો જૂની પરંપરામાં આજ દિન સુધી કોઈ ને કોઇ જાત નુ નુકસાન થયા હોય આવું જોવા મળ્યું નથી ત્યારે હજારો ની સંખ્યા માં લોકો ગાય ગોરી ને જોવા માટે આવે છે.જ્યારે ઝાલોદ તાલુકા ના લીમડી મા ગામ ના રજવાડા દ્વારા સજી ધજી ને ગામ મા નિકળે ત્યાર બાદ તેમની હાજરી મા ગાય ગોહરી પડનાર વ્યક્તી હિડ ગાતા ગાતા ગાય નિચે સુતા હોય છે.