Dahod જિલ્લામાં ભારે વરસાદને પગલે તારાજી, અનેક રસ્તાઓ બંધ
પાણી ફરી વળતા અનેક રસ્તાઓ કરાયા બંધ મુવાલીયા ગામમાં જવાનો રસ્તો બંધ કોઝવે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે. જેમાં પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરાયા છે. મુવાલીયા ગામમાં જવાનો રસ્તો બંધ કરાયો છે. કોઝવે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. કદવાલથી સંજેલી જતા રસ્તામાં કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. માછણ નદી ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. બલૈયા ક્રોસીંગથી ફતેપુરાને જોડતા રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ જિલ્લાના અનેક રસ્તા ઉપર પાણી ફરી વળતા અન્ય ગામમા જવાનો માર્ગ બંધ થયો છે. બલૈયા ક્રોસીંગથી ફતેપુરાને જોડતા રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. મુવાલીયા ગામમા જવાનો રસ્તો બંધ થયો છે. કદવાલ થી સંજેલી જતા રસ્તામા કોઝ-વે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. તેમજ લીમડી થી સંજેલી જોડતા સ્ટેટ હાઈવે ઉપર માછણ નદી ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે જાહેર માર્ગો બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભમરેચી મંદિરથી સીંગવડને જોડતા માર્ગ ઉપર ભારે પાણી ભરાતા રસ્તો બંધ છે. ઝાલોદમાં 2.5 ઈંચ, દેવગઢ બારીયા 1.75 ઈંચ વરસાદ થયો જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. લીમખેડામાં 4.25 ઇંચ, સિંગવાદમાં 4 ઈંચ, ફતેપુરમાં 4 ઈંચ, સંજેલીમાં 2.5 ઈંચ, દાહોદમાં 2.5 ઇંચ, ઝાલોદમાં 2.5 ઈંચ, દેવગઢ બારીયા 1.75 ઈંચ વરસાદ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પાણી ફરી વળતા અનેક રસ્તાઓ કરાયા બંધ
- મુવાલીયા ગામમાં જવાનો રસ્તો બંધ
- કોઝવે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો
દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે. જેમાં પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરાયા છે. મુવાલીયા ગામમાં જવાનો રસ્તો બંધ કરાયો છે. કોઝવે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. કદવાલથી સંજેલી જતા રસ્તામાં કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. માછણ નદી ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.
બલૈયા ક્રોસીંગથી ફતેપુરાને જોડતા રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ
જિલ્લાના અનેક રસ્તા ઉપર પાણી ફરી વળતા અન્ય ગામમા જવાનો માર્ગ બંધ થયો છે. બલૈયા ક્રોસીંગથી ફતેપુરાને જોડતા રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. મુવાલીયા ગામમા જવાનો રસ્તો બંધ થયો છે. કદવાલ થી સંજેલી જતા રસ્તામા કોઝ-વે ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. તેમજ લીમડી થી સંજેલી જોડતા સ્ટેટ હાઈવે ઉપર માછણ નદી ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે જાહેર માર્ગો બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભમરેચી મંદિરથી સીંગવડને જોડતા માર્ગ ઉપર ભારે પાણી ભરાતા રસ્તો બંધ છે.
ઝાલોદમાં 2.5 ઈંચ, દેવગઢ બારીયા 1.75 ઈંચ વરસાદ થયો
જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. લીમખેડામાં 4.25 ઇંચ, સિંગવાદમાં 4 ઈંચ, ફતેપુરમાં 4 ઈંચ, સંજેલીમાં 2.5 ઈંચ, દાહોદમાં 2.5 ઇંચ, ઝાલોદમાં 2.5 ઈંચ, દેવગઢ બારીયા 1.75 ઈંચ વરસાદ થયો છે.