CNG Price Hike: અદાણીના CNGના ભાવમાં 1 રૂપિયાનો તોતિંગ વધારો
અદાણી ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં જંગી ઘટાડો કરાયાના બે માસ બાદ અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં CNGનો ભાવ રૂપિયા 77.76 હતો, જે હવે વધીને રૂપિયા 78.78 થયો છે. તહેવારોની સિઝનમાં શાકભાજી, તેલ, પેટ્રોલ-ડીઝલ સહિત અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ મોંધી થઇ છે. જેના કારણે મોંઘવારીનો માર સહન કરતી જનતા પર હવે વધુ એક બોજ ઉચકવો પડશે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાના બોજામાંથી સીએનજી વાહનચાલકો હજુ તો તેઓ બહાર આવ્યા નથી, ત્યાં ફરી અદાણી દ્વારા સીએનજીના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.અદાણી CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો અદાણી CNGના ભાવ 78.78 પર પહોંચ્યો રૂ.77.76માંથી 78.78 રૂપિયા ભાવ થયો પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની સાથે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેમાં શાકભાજીથી લઈને ખાદ્યતેલ સહિતનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા ભાવ વધારાના લીધે સામાન્ય અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. તેમની આવક કરતા ખર્ચમાં વધારો થતા ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની જેમ હવે સીએનજીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. CNGના ભાવમાં ફરી એકવાર 1 રૂપિયાનો વધારો નોંધાયો છે. અદાણીએ કરેલા CNGના 1 રૂપિયાનો આ ભાવ વધારા સાથે 77.76 હતો, જે હવે વધીને રૂપિયા 78.78 થયો છે. એક તરફ રિક્ષાચાલકોના કેટલાક યુનિયનો દ્વારા હડતાર પર ઉતરીને ગેસ વધારાનો વિરોધ કરીને સરકારને આક્રામક રીતે વિરોધ નોંધાવવાની ચિમકી ઉચ્ચારી હતી. આમ છતાં ભાવ ઘટવા બદલે ફરી એકવાર વધારો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અદાણી ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં જંગી ઘટાડો કરાયાના બે માસ બાદ અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં CNGનો ભાવ રૂપિયા 77.76 હતો, જે હવે વધીને રૂપિયા 78.78 થયો છે.
તહેવારોની સિઝનમાં શાકભાજી, તેલ, પેટ્રોલ-ડીઝલ સહિત અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ મોંધી થઇ છે. જેના કારણે મોંઘવારીનો માર સહન કરતી જનતા પર હવે વધુ એક બોજ ઉચકવો પડશે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાના બોજામાંથી સીએનજી વાહનચાલકો હજુ તો તેઓ બહાર આવ્યા નથી, ત્યાં ફરી અદાણી દ્વારા સીએનજીના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.
- અદાણી CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો
- અદાણી CNGના ભાવ 78.78 પર પહોંચ્યો
- રૂ.77.76માંથી 78.78 રૂપિયા ભાવ થયો
પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની સાથે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેમાં શાકભાજીથી લઈને ખાદ્યતેલ સહિતનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા ભાવ વધારાના લીધે સામાન્ય અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. તેમની આવક કરતા ખર્ચમાં વધારો થતા ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની જેમ હવે સીએનજીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. CNGના ભાવમાં ફરી એકવાર 1 રૂપિયાનો વધારો નોંધાયો છે. અદાણીએ કરેલા CNGના 1 રૂપિયાનો આ ભાવ વધારા સાથે 77.76 હતો, જે હવે વધીને રૂપિયા 78.78 થયો છે. એક તરફ રિક્ષાચાલકોના કેટલાક યુનિયનો દ્વારા હડતાર પર ઉતરીને ગેસ વધારાનો વિરોધ કરીને સરકારને આક્રામક રીતે વિરોધ નોંધાવવાની ચિમકી ઉચ્ચારી હતી. આમ છતાં ભાવ ઘટવા બદલે ફરી એકવાર વધારો થયો છે.