chhotaudaipurનુ હીલ સ્ટેશન તુરખેડા સોળે કલાએ ખીલી ઉઠયું,જુઓ Video

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વનરાજી સોળે કળાએ ખીલી છોટાઉદેપુર જિલ્લાનું હીલ સ્ટેશન તુરખેડાના મનમોહક દશ્યો આવ્યા સામે ડુંગરની વચ્ચે આવ્યું છે તુરખેડા ગામ ચોમાસાની ઋતુ ચાલુ થતા જ વનરાજી સોકે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લાના એક માત્ર હિલ સ્ટેશન તુરખેડા ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. તુરખેડા ખાતે એક બાજુ ડુંગરની હારમાળા, એક બાજુ નર્મદા નદી, એક બાજુ ખીણ વિસ્તાર અને ઉપરથી વાદળોની ફોજ જમીન ઉપર ઉતરી આવતા આહલાદક દશ્યો સર્જાયા છે. આ દશ્યો તમારા મન મોહી લેશે ત્યારે આ દ્રશ્યો જોતા આંખોને અને મનમાં ઠંડક નો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતના લોકો પ્રવાસન માટે અને આવા આહલાદક નજારાની મજા માણવા માટે માઉન્ટ આબુ, સિમલા, કુલુ,મનાલી,નૈનિતાલ જતાં હોય છે ત્યારે તુરખેડા ના આહલાદક દશ્યો પણ ખૂબ જ મનમોહક લાગી રહ્યા છે.લગભગ 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જ્યાં જુઓ ત્યાં વનરાજી નજરે પડી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના અને ત્રણ રાજ્યોની સરહદે આવેલા તુરખેડામાં અદભુત કુદરતી દૃશ્યો જોવા મળી જે આપનું મન મોહી લેશે.તમે પણ સમય મળે તો અહી જજો છોટા ઉદેપુર જિલ્લાના છેવાડે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલા તુરખેડામાં નજરે પડયા છે. એક તરફ ડુંગરો, બીજી તરફ ખીણ અને સામે નર્મદા નદી. આ ત્રણેયના સંગમમાં વાદળોની ફોજ ઉતરતા જાણે કોઈ સ્વપ્ન નગરીમાં આવી ગયા હોય તેવા દશ્યો સર્જાયા છે. જાણે અહીંયા જ રહેવાનું મન થઇ જાય છે. તમે અહી જશો તો બીજે કયાય જવાનુ મન નહી થાય ચોમાસામાં કુદરત મન મૂકીને પોતાનો રંગ વિખેરે છે ત્યારે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના સૌથી છેવાડાના તુરખેડા ખાતે કે જ્યાં કુદરતે બધી ખૂબસૂરતી અહીંયા જ વિખેરી દીધી હોય તેમ ચકાચોંધ કરી દીધા છે. વાદળોની ફોજ એટલી નીચે જોવા મળે છે કે 50 મીટર દૂરનું દૃશ્ય પણ જોઈ શકાતું નથી. આવું સ્વપ્નમાં જોયેલું દ્રશ્ય જોવા માટે જાણે આંખો કેટલાય વર્ષોથી તરસી રહી હોય અને જોયા પછી પણ આ દશ્ય નજર સામેથી હટવાનું નામ નહીં લે.

chhotaudaipurનુ હીલ સ્ટેશન તુરખેડા સોળે કલાએ ખીલી ઉઠયું,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વનરાજી સોળે કળાએ ખીલી
  • છોટાઉદેપુર જિલ્લાનું હીલ સ્ટેશન તુરખેડાના મનમોહક દશ્યો આવ્યા સામે
  • ડુંગરની વચ્ચે આવ્યું છે તુરખેડા ગામ

ચોમાસાની ઋતુ ચાલુ થતા જ વનરાજી સોકે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લાના એક માત્ર હિલ સ્ટેશન તુરખેડા ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. તુરખેડા ખાતે એક બાજુ ડુંગરની હારમાળા, એક બાજુ નર્મદા નદી, એક બાજુ ખીણ વિસ્તાર અને ઉપરથી વાદળોની ફોજ જમીન ઉપર ઉતરી આવતા આહલાદક દશ્યો સર્જાયા છે.

આ દશ્યો તમારા મન મોહી લેશે

ત્યારે આ દ્રશ્યો જોતા આંખોને અને મનમાં ઠંડક નો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતના લોકો પ્રવાસન માટે અને આવા આહલાદક નજારાની મજા માણવા માટે માઉન્ટ આબુ, સિમલા, કુલુ,મનાલી,નૈનિતાલ જતાં હોય છે ત્યારે તુરખેડા ના આહલાદક દશ્યો પણ ખૂબ જ મનમોહક લાગી રહ્યા છે.લગભગ 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જ્યાં જુઓ ત્યાં વનરાજી નજરે પડી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના અને ત્રણ રાજ્યોની સરહદે આવેલા તુરખેડામાં અદભુત કુદરતી દૃશ્યો જોવા મળી જે આપનું મન મોહી લેશે.


તમે પણ સમય મળે તો અહી જજો

છોટા ઉદેપુર જિલ્લાના છેવાડે અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલા તુરખેડામાં નજરે પડયા છે. એક તરફ ડુંગરો, બીજી તરફ ખીણ અને સામે નર્મદા નદી. આ ત્રણેયના સંગમમાં વાદળોની ફોજ ઉતરતા જાણે કોઈ સ્વપ્ન નગરીમાં આવી ગયા હોય તેવા દશ્યો સર્જાયા છે. જાણે અહીંયા જ રહેવાનું મન થઇ જાય છે.


તમે અહી જશો તો બીજે કયાય જવાનુ મન નહી થાય

ચોમાસામાં કુદરત મન મૂકીને પોતાનો રંગ વિખેરે છે ત્યારે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના સૌથી છેવાડાના તુરખેડા ખાતે કે જ્યાં કુદરતે બધી ખૂબસૂરતી અહીંયા જ વિખેરી દીધી હોય તેમ ચકાચોંધ કરી દીધા છે. વાદળોની ફોજ એટલી નીચે જોવા મળે છે કે 50 મીટર દૂરનું દૃશ્ય પણ જોઈ શકાતું નથી. આવું સ્વપ્નમાં જોયેલું દ્રશ્ય જોવા માટે જાણે આંખો કેટલાય વર્ષોથી તરસી રહી હોય અને જોયા પછી પણ આ દશ્ય નજર સામેથી હટવાનું નામ નહીં લે.