BZ કૌભાંડને લઇ CBI ક્રાઇમની પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં તપાસનો ધમધમાટ શરૂ

BZ કૌભાંડને લઇ CBI ક્રાઇમની પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રોકાણકારોએ ફોનથી CIDનો સંપર્ક કર્યો હતો જે બાદ BZ કૌભાંડના સક્રીય એજન્ટો અને નાણાં બાબતે CBI ક્રાઇમે તપાસ આદરી છે. પાંચ તારીખે હપ્તો ન મળતા રોકાણકારોનો સંપર્ક કર્યો હતો.BZ કૌભાંડ સામે CBI ક્રાઇમે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા તપાસBZ કૌભાંડ સામે CBI ક્રાઇમે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં તપાસ શરૂ કરી છે. જિલ્લાઓમાં સક્રીય રહેલા એજન્ટો અને નાણાં બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. CBI ક્રાઇમ દ્વારા જાહેર થયેલા ફોન નંબર પર રોકાણકારોએ સંપર્ક કર્યો હતો. રોકાણકારોને સમયસર નાણાં ન મળવા બાબતે વિગતો આપી હતી કે, પાંચ તારીખના રોજ હપ્તો ન મળતા રોકાણકારો ફોન પર પોલીસને વિગતો આપી છે. રોકાણકારોની ફરિયાદ કરવા અને એજન્ટોને વિગતો મળવી વધું તપાસ હાથધરી છે. સીઆઈડી ક્રાઈમે વધુ એજન્ટોને રડારમાં લઈ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશેલોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ Group Ponzi Schemeના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મોકૂફ રખાઇ છે. હવે 9 ડિસેમ્બરે સુનાવણી યોજાશે. વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે.BZ કૌભાંડમાં રાજ્ય સહિત દેશના અનેક ખ્યાતનામ વ્યક્તિઓના રોકાણ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે BZ ગ્રૃપ દ્વારા એક શાળા તૈયાર કરવામાં આવી હતી. જોકે આ શાળાના માધ્યમથી BZ ગ્રૃપનો કૌભાંડી અને ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોના પૈસાથી જલસા કરતા હતો. તે ઉપરાંત આ કૌભાંડના રાજ્યના અનેક શિક્ષકો પણ સામેલ હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર ઝાલાની શાળામાં કામ કરતા અને સામેલ અન્ય શિક્ષકો વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા આકરા પગલા લેવાની શરૂઆક કરવામાં આવી છે.સાબરકાંઠામાં BZ મામલે DEOએ ફટકારી નોટિસ સાબરકાંઠામાં BZ મામલે DEOએ ફટકારી નોટિસ ફટકારવામાં આવી છે. જુના બનવતંપુરાની શિક્ષિકા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  મંજૂર વિના વિદેશ જવા મામલે જવાબ મંગાયો છે. મોટાભાગના શિક્ષકોએ એજન્ટ બનીને રોકાણ કરાવ્યું છે. શિક્ષિકા સામે કાર્યવાહીથી અન્ય એજન્ટોમાં ફફડાટ લગાવી છે.

BZ કૌભાંડને લઇ CBI ક્રાઇમની પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં તપાસનો ધમધમાટ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ કૌભાંડને લઇ CBI ક્રાઇમની પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રોકાણકારોએ ફોનથી CIDનો સંપર્ક કર્યો હતો જે બાદ BZ કૌભાંડના સક્રીય એજન્ટો અને નાણાં બાબતે CBI ક્રાઇમે તપાસ આદરી છે. પાંચ તારીખે હપ્તો ન મળતા રોકાણકારોનો સંપર્ક કર્યો હતો.

BZ કૌભાંડ સામે CBI ક્રાઇમે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા તપાસ

BZ કૌભાંડ સામે CBI ક્રાઇમે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં તપાસ શરૂ કરી છે. જિલ્લાઓમાં સક્રીય રહેલા એજન્ટો અને નાણાં બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. CBI ક્રાઇમ દ્વારા જાહેર થયેલા ફોન નંબર પર રોકાણકારોએ સંપર્ક કર્યો હતો. રોકાણકારોને સમયસર નાણાં ન મળવા બાબતે વિગતો આપી હતી કે, પાંચ તારીખના રોજ હપ્તો ન મળતા રોકાણકારો ફોન પર પોલીસને વિગતો આપી છે. રોકાણકારોની ફરિયાદ કરવા અને એજન્ટોને વિગતો મળવી વધું તપાસ હાથધરી છે. સીઆઈડી ક્રાઈમે વધુ એજન્ટોને રડારમાં લઈ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે

લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ Group Ponzi Schemeના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મોકૂફ રખાઇ છે. હવે 9 ડિસેમ્બરે સુનાવણી યોજાશે. વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે.

BZ કૌભાંડમાં રાજ્ય સહિત દેશના અનેક ખ્યાતનામ વ્યક્તિઓના રોકાણ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે BZ ગ્રૃપ દ્વારા એક શાળા તૈયાર કરવામાં આવી હતી. જોકે આ શાળાના માધ્યમથી BZ ગ્રૃપનો કૌભાંડી અને ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોના પૈસાથી જલસા કરતા હતો. તે ઉપરાંત આ કૌભાંડના રાજ્યના અનેક શિક્ષકો પણ સામેલ હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર ઝાલાની શાળામાં કામ કરતા અને સામેલ અન્ય શિક્ષકો વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા આકરા પગલા લેવાની શરૂઆક કરવામાં આવી છે.

સાબરકાંઠામાં BZ મામલે DEOએ ફટકારી નોટિસ

સાબરકાંઠામાં BZ મામલે DEOએ ફટકારી નોટિસ ફટકારવામાં આવી છે. જુના બનવતંપુરાની શિક્ષિકા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  મંજૂર વિના વિદેશ જવા મામલે જવાબ મંગાયો છે. મોટાભાગના શિક્ષકોએ એજન્ટ બનીને રોકાણ કરાવ્યું છે. શિક્ષિકા સામે કાર્યવાહીથી અન્ય એજન્ટોમાં ફફડાટ લગાવી છે.