Botadમા વાહનોના સિલ્વર-ગોલ્ડ નંબરની પસંદગીને લઈ આ તારીખથી શરૂ થશે ઈ-ઓક્શન

બોટાદ જિલ્લાના ટુ વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ અન્વયે જણાવવાનું કે, આગામી તા. 04-11-2024થી નોન ટ્રાન્સપોર્ટની નવી સીરીઝ GJ33M ટુ વ્હિલર વાહન માટેની પસંદગી સિલ્વર ગોલ્ડન પસંદગી નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઓક્શનથી ફાળવવામાં આવશે.વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની -જીસ્ટર એપ્લર્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી કરવાનો રહેશે. ઓનલાઈન કરવાની રહેશે અરજી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑશનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર નીચે મુજબની કાર્યવાહી રહેશે.તા. 04-11-2024થી 07-11-2024 સમય બપોરે 16:00 સુધીમાં અરજી કરવાની રહેશે. તા. 07-11-2024 થી 09-11-2024 ના રોજ બપોર 4 વાગ્યા સુધી બીડીંગ રહેશે. સ્પેશિયલ ફોર્મ ભરવાનું રહેશે જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે.ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે.https://youtu.be/03a9kfQ13kc.(ઇ-પ્રક્રિયા) પરથી વધુ માહિતી મેળવી શકાશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.

Botadમા વાહનોના સિલ્વર-ગોલ્ડ નંબરની પસંદગીને લઈ આ તારીખથી શરૂ થશે ઈ-ઓક્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાના ટુ વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ અન્વયે જણાવવાનું કે, આગામી તા. 04-11-2024થી નોન ટ્રાન્સપોર્ટની નવી સીરીઝ GJ33M ટુ વ્હિલર વાહન માટેની પસંદગી સિલ્વર ગોલ્ડન પસંદગી નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઓક્શનથી ફાળવવામાં આવશે.વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની -જીસ્ટર એપ્લર્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી કરવાનો રહેશે.

ઓનલાઈન કરવાની રહેશે અરજી

એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑશનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર નીચે મુજબની કાર્યવાહી રહેશે.તા. 04-11-2024થી 07-11-2024 સમય બપોરે 16:00 સુધીમાં અરજી કરવાની રહેશે. તા. 07-11-2024 થી 09-11-2024 ના રોજ બપોર 4 વાગ્યા સુધી બીડીંગ રહેશે.

સ્પેશિયલ ફોર્મ ભરવાનું રહેશે

જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે.ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે.https://youtu.be/03a9kfQ13kc.(ઇ-પ્રક્રિયા) પરથી વધુ માહિતી મેળવી શકાશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.