Banaskanthaના થરાદમાં ખાતરની થેલીમાંથી નીકળી માટી, ખેડૂતે ખેતીવાડી અધિકારીને કરી ફરિયાદ

બનાસકાંઠાના થરાદમાં ખેડૂતને કડવો અનુભવ થયો,ખેડૂતે આશીવાર્દ એગ્રો સેન્ટરમાંથી ખાતર ખરીદ્યું હતું અને ખેતરમાં જઈને જોયું તો કટ્ટામાથી માટી નીકળી હતી જેને લઈ ખેડૂત પણ ચૌંકી ઉઠયો હતો.22 દિવસ પહેલા ખેડૂતે 8 કટ્ટા ખાતર ખરીદ્યું હતું,હાલમાં ખેતીવાડી અધિકારીએ ખાતરનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી,નમૂના ફેઈલ આવતા એગ્રો સેન્ટરના માલિક સામે કાર્યવાહી કરાઈ છે અને પોલીસ ફરિયાદ પણ કરાઈ.ઝડપાયેલી ખાતરની 30 બેગ નીકળી નકલી થરાદના આશીર્વાદ એગ્રોમાંથી જો તમે ખાતર ખરીદતા હોય તો થઈ જજો સાવચેત કેમકે ત્યાંથી ખરીદેલા ખાતરમાં ખાતરની બદલે માટી નીકળે છે.22 દિવસ અગાઉ ખેડૂતે ખરીદેલા ખાતરના 8 કટ્ટટામાંથી માટી નીકળતા ખેડૂતે ખેતીવાડી વિભાગના અધિકારીને ફરિયાદ કરી હતી,ખેતીવાડી અધિકારીએ એગ્રો સેન્ટરમાંથી ખાતરના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી આપ્યું હતુ એગ્રો સેન્ટર સીલ કર્યુ હતુ,સાથે સાથે આશીર્વાદ એગ્રો સેન્ટરને સબસીડીવાળું ખાતર વેચવાનો પરવાનો જ ન હોવાનું તપાસમાં આવ્યું છે બહાર,ખાતરના પરીક્ષણમાં ખાતર નકલી નીકળતા ખેતીવાડી અધિકારીએ એગ્રો સેન્ટરના માલિક અને એગ્રો સેન્ટર ચલાવતા શખ્સ સહિત બે લોકો સામે થરાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.કરબૂણ ગામેથી પણ શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ થરાદના કરબૂણ ગામેથી શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ.ખેડૂતના ખેતરમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો છે જેને લઈ ખેતીવાડી અધિકારીએ તપાસ હાથધરી હતી.ખેતીવાડીની ટીમે આ દરોડા પાડીને શંકાસ્પદ ખાતરનો જથ્થો મળ્યો હતો.ખેતીવાડી વિભાગે દુકાન અને ખેતરમાં દરોડા પાડયા હતા અને ખાતરના 116 કટ્ટ જપ્ત કર્યા છે.બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ. ખાતરની સર્જાઈ અછત ચાલુ વર્ષે રાજ્યભરમાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવાની તૈયારી ખેડૂતો રહ્યા છે. રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, બાજરી, તુવેર, બટાકા સહિત પશુઓના ઘાસચારાનો સમાવેશ થતો હોય છે. આ પાકનું ઉત્પાદન કરવા માટે સૌથી વધુ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. જોકે, બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત સર્જાતા બટાકાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  

Banaskanthaના થરાદમાં ખાતરની થેલીમાંથી નીકળી માટી, ખેડૂતે ખેતીવાડી અધિકારીને કરી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના થરાદમાં ખેડૂતને કડવો અનુભવ થયો,ખેડૂતે આશીવાર્દ એગ્રો સેન્ટરમાંથી ખાતર ખરીદ્યું હતું અને ખેતરમાં જઈને જોયું તો કટ્ટામાથી માટી નીકળી હતી જેને લઈ ખેડૂત પણ ચૌંકી ઉઠયો હતો.22 દિવસ પહેલા ખેડૂતે 8 કટ્ટા ખાતર ખરીદ્યું હતું,હાલમાં ખેતીવાડી અધિકારીએ ખાતરનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી,નમૂના ફેઈલ આવતા એગ્રો સેન્ટરના માલિક સામે કાર્યવાહી કરાઈ છે અને પોલીસ ફરિયાદ પણ કરાઈ.

ઝડપાયેલી ખાતરની 30 બેગ નીકળી નકલી

થરાદના આશીર્વાદ એગ્રોમાંથી જો તમે ખાતર ખરીદતા હોય તો થઈ જજો સાવચેત કેમકે ત્યાંથી ખરીદેલા ખાતરમાં ખાતરની બદલે માટી નીકળે છે.22 દિવસ અગાઉ ખેડૂતે ખરીદેલા ખાતરના 8 કટ્ટટામાંથી માટી નીકળતા ખેડૂતે ખેતીવાડી વિભાગના અધિકારીને ફરિયાદ કરી હતી,ખેતીવાડી અધિકારીએ એગ્રો સેન્ટરમાંથી ખાતરના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી આપ્યું હતુ એગ્રો સેન્ટર સીલ કર્યુ હતુ,સાથે સાથે આશીર્વાદ એગ્રો સેન્ટરને સબસીડીવાળું ખાતર વેચવાનો પરવાનો જ ન હોવાનું તપાસમાં આવ્યું છે બહાર,ખાતરના પરીક્ષણમાં ખાતર નકલી નીકળતા ખેતીવાડી અધિકારીએ એગ્રો સેન્ટરના માલિક અને એગ્રો સેન્ટર ચલાવતા શખ્સ સહિત બે લોકો સામે થરાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.


કરબૂણ ગામેથી પણ શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ

થરાદના કરબૂણ ગામેથી શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ.ખેડૂતના ખેતરમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો છે જેને લઈ ખેતીવાડી અધિકારીએ તપાસ હાથધરી હતી.ખેતીવાડીની ટીમે આ દરોડા પાડીને શંકાસ્પદ ખાતરનો જથ્થો મળ્યો હતો.ખેતીવાડી વિભાગે દુકાન અને ખેતરમાં દરોડા પાડયા હતા અને ખાતરના 116 કટ્ટ જપ્ત કર્યા છે.બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ.

ખાતરની સર્જાઈ અછત

ચાલુ વર્ષે રાજ્યભરમાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવાની તૈયારી ખેડૂતો રહ્યા છે. રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, બાજરી, તુવેર, બટાકા સહિત પશુઓના ઘાસચારાનો સમાવેશ થતો હોય છે. આ પાકનું ઉત્પાદન કરવા માટે સૌથી વધુ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. જોકે, બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછત સર્જાતા બટાકાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.