Anand: આણંદના તારાપુરમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, ખેડૂતોની મુશ્કેલી વધી

નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા આંબલીયારા, મોરજ, મહિયારીમાં પાણી જ પાણી સવારે આઠથી બે વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ નોંધાયો આણંદના તારાપુરમાં સવારે આઠથી બે વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તારાપુર શહેરને જોડતા મોરજ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. આંબલીયારા, મોરજ, મહિયારી સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમા પાણી પ્રવેશ્યા છે. ખેતરો વરસાદી પાણીથી જળમગ્ન બન્યા સવારથી વરસાદ ચાલુ હોય અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Anand: આણંદના તારાપુરમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, ખેડૂતોની મુશ્કેલી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા
  • આંબલીયારા, મોરજ, મહિયારીમાં પાણી જ પાણી
  • સવારે આઠથી બે વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ નોંધાયો

આણંદના તારાપુરમાં સવારે આઠથી બે વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તારાપુર શહેરને જોડતા મોરજ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. આંબલીયારા, મોરજ, મહિયારી સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમા પાણી પ્રવેશ્યા છે.

ખેતરો વરસાદી પાણીથી જળમગ્ન બન્યા

સવારથી વરસાદ ચાલુ હોય અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.