Amreliના ખાંભા નજીક લકઝરી બસ અને ટ્રેકટર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
અમરેલીના ખાંભા નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે,જેમાં ખાનગી બસે ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે,ટ્રેકટરમાં બેઠેલા 10 લોકમાંથી બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને જાણવાજોગની નોંધ પોલીસ ચોપડે પાડી છે. ખાંભા રોડ પર બની ઘટના અમરેલીના ખાંભા રોડ પર ખાનગી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,ખાંભા ઉના રોડ પર રાહાગાળા નજીક વહેલી સવારે ટ્રેક્ટરને પ્રાઇવેટ બસે ઠોકર મારતાં આ અકસ્માતની ઘટના બની હતી.સુરતથી આવતી ખાનગી લક્ઝરી બસે ટ્રેક્ટર ને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત.ટ્રેક્ટરમાં બેઠેલ 10 લોકોમાંથી બે ને સામાન્ય ઇજા પહોંચતા ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતી.જો કે કોઈ મોટી દુર્ઘટના સજાઈ ન હતી પરંતુ ખાંભા ઉના રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.પોલીસે હાથધરી તપાસ બસે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતા આ ઘટના બની હતી જેમાં ટ્રેકટર રોડની સાઈડમાં જઈને ઉંધુ વળી ગયું હતુ,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે,બે ઈજાગ્રસ્તો વધુ રીતે ગંભીર હોવાની વાત સામે આવી છે,ટ્રેકટરમાં જે લોકો બેઠા હતા તેમના નિવેદન પોલીસે લીધા છે અને બસ ચાલકનું પણ નિવેદન લેવામાં આવ્યું છે,બસનો મુખ્ય કાચ છે તે તૂટી ગયો છે જેના કારણે ડ્રાઈવરને પણ સામાન્ય ઈજા પહોંચી છે. રોડ સાંકડો હોવાથી અકસ્માત થાય છે આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે સવારના સમયે ખેતરમાં કામ માટે જતા હોઈએ છીએ અને વહેલી સવારે ખાનગી બસો અમેરલી તરફ આવતી હોય છે અને રોડ સાંકડો હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બને છે,નાના ગામડામાંથી ટ્રેકટર કે અન્ય કોઈ વાહન સામે આવતું હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના ખાંભા નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે,જેમાં ખાનગી બસે ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે,ટ્રેકટરમાં બેઠેલા 10 લોકમાંથી બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને જાણવાજોગની નોંધ પોલીસ ચોપડે પાડી છે.
ખાંભા રોડ પર બની ઘટના
અમરેલીના ખાંભા રોડ પર ખાનગી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,ખાંભા ઉના રોડ પર રાહાગાળા નજીક વહેલી સવારે ટ્રેક્ટરને પ્રાઇવેટ બસે ઠોકર મારતાં આ અકસ્માતની ઘટના બની હતી.સુરતથી આવતી ખાનગી લક્ઝરી બસે ટ્રેક્ટર ને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત.ટ્રેક્ટરમાં બેઠેલ 10 લોકોમાંથી બે ને સામાન્ય ઇજા પહોંચતા ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતી.જો કે કોઈ મોટી દુર્ઘટના સજાઈ ન હતી પરંતુ ખાંભા ઉના રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
પોલીસે હાથધરી તપાસ
બસે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતા આ ઘટના બની હતી જેમાં ટ્રેકટર રોડની સાઈડમાં જઈને ઉંધુ વળી ગયું હતુ,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે,બે ઈજાગ્રસ્તો વધુ રીતે ગંભીર હોવાની વાત સામે આવી છે,ટ્રેકટરમાં જે લોકો બેઠા હતા તેમના નિવેદન પોલીસે લીધા છે અને બસ ચાલકનું પણ નિવેદન લેવામાં આવ્યું છે,બસનો મુખ્ય કાચ છે તે તૂટી ગયો છે જેના કારણે ડ્રાઈવરને પણ સામાન્ય ઈજા પહોંચી છે.
રોડ સાંકડો હોવાથી અકસ્માત થાય છે
આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે સવારના સમયે ખેતરમાં કામ માટે જતા હોઈએ છીએ અને વહેલી સવારે ખાનગી બસો અમેરલી તરફ આવતી હોય છે અને રોડ સાંકડો હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બને છે,નાના ગામડામાંથી ટ્રેકટર કે અન્ય કોઈ વાહન સામે આવતું હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.