Ahmedabadના SG રોડ પર અચાનક ધુમાડો જોવા મળ્યો, લોકોમાં ભયનો માહોલ
ફાયર બ્રિગ્રેડ દ્વારા ધુમાડાને લઈને તપાસ શરૂ કરવામાં આવીધુમાડા સાથે વિચિત્ર દુર્ગંધ પણ અનુભવાઈ રહી હતી ધુમાડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના એસ.જી.હાઈવે પર અચાનક જ ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યુ હતું અને સમગ્ર રોડ પર ધૂમાડો જોવા મળી રહ્યો હતો. લોકો ગભરાઈને ઘરની નીચે ઉતરી ગયા ત્યારે આ મામલે ફાયર બ્રિગ્રેડ દ્વારા ધુમાડાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે પણ કોઈ જગ્યાએ આગ કે કેમિકલ લીકેજ થવાની ઘટના સામે આવી નથી અને જણાવવામાં આવી રહ્યું છે કે આ ધુમાડાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતુ નથી. જો કે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરની નીચે તમામ લોકો ઉતરી ગયા હતા. ધુમાડા સાથે એક વિચિત્ર દુર્ગંધ પણ અનુભવાઈ રહી હતી મળતી માહિતી મુજબ આ ધુમાડા સાથે એક વિચિત્ર દુર્ગંધ પણ અનુભવાઈ રહી હતી અને ધુમાડાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ ધુમાડો કયા કારણોસર જોવા મળી રહ્યો છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ફાયર બ્રિગ્રેડ દ્વારા ધુમાડાને લઈને તપાસ શરૂ કરવામાં આવી
- ધુમાડા સાથે વિચિત્ર દુર્ગંધ પણ અનુભવાઈ રહી હતી
- ધુમાડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના એસ.જી.હાઈવે પર અચાનક જ ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યુ હતું અને સમગ્ર રોડ પર ધૂમાડો જોવા મળી રહ્યો હતો.
લોકો ગભરાઈને ઘરની નીચે ઉતરી ગયા
ત્યારે આ મામલે ફાયર બ્રિગ્રેડ દ્વારા ધુમાડાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે પણ કોઈ જગ્યાએ આગ કે કેમિકલ લીકેજ થવાની ઘટના સામે આવી નથી અને જણાવવામાં આવી રહ્યું છે કે આ ધુમાડાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતુ નથી. જો કે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરની નીચે તમામ લોકો ઉતરી ગયા હતા.
ધુમાડા સાથે એક વિચિત્ર દુર્ગંધ પણ અનુભવાઈ રહી હતી
મળતી માહિતી મુજબ આ ધુમાડા સાથે એક વિચિત્ર દુર્ગંધ પણ અનુભવાઈ રહી હતી અને ધુમાડાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ ધુમાડો કયા કારણોસર જોવા મળી રહ્યો છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.