Ahmedabad: શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા, વાહનચાલકોને ભારે હાલાકી
અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં નૂતનમિલ ચારરસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં વાહનચાલકોએ જણાવ્યું છે કે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. પ્રિ-મોન્સુનની કામગીરી થઈ હોત તો પાણી ના ભરાતા. અમે તો કંટાળી ગયા છીએ આ મુશ્કેલીથી. એક વરસાદી ઝાપટાએ અમદાવાદના રસ્તા પર પાણી પાણી માત્ર એક વરસાદી ઝાપટાએ અમદાવાદના રસ્તા પર પાણી પાણી થયુ છે. જેમાં શહેરના નૂતનમિલ ચારરસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં વાહનચાલકો મહામુસીબતે પસાર થવા મજબૂર બન્યા છે. જેમાં થોડાક વરસાદમાં અહીંયા આટલા બધા પાણી ભરાઈ જાય છે. અમે તો કંટાળી ગયા છીયે આ મુશ્કેલીથી, જો AMC દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી થઈ હોત તો પાણી ના ભરાતા તેમ વાહન ચાલકો જણાવી રહ્યાં છે. અમદાવાદમાં તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી પડી રહી છે. જેમાં નજીવા વરસાદે શહેરીજનોને મુશ્કેલીમાં મુક્યા છે. તેમાં શહેરનો અનિલ સ્ટાર્ચ મિલ રોડ જળમગ્ન થયો છે. લોકોમાં ઘરોમાં વરસાદી પાણી પહોંચી ગયા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા છે. સ્થાનિકો સહિત વાહનચાલકો ભારે પરેશાન થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી પડી રહી છે. તેમાં નજીવા વરસાદે શેરીજનોને હાલાકીમાં મુક્યા છે. જેમાં શહેરના અનિલ સ્ટાર્ચ મીલ રોડ સાથે વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાય છે. વાહનચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. તેમજ લોકોમાં ઘરોમાં વરસાદી પાણી પહોંચી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં નૂતનમિલ ચારરસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં વાહનચાલકોએ જણાવ્યું છે કે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. પ્રિ-મોન્સુનની કામગીરી થઈ હોત તો પાણી ના ભરાતા. અમે તો કંટાળી ગયા છીએ આ મુશ્કેલીથી.
એક વરસાદી ઝાપટાએ અમદાવાદના રસ્તા પર પાણી પાણી
માત્ર એક વરસાદી ઝાપટાએ અમદાવાદના રસ્તા પર પાણી પાણી થયુ છે. જેમાં શહેરના નૂતનમિલ ચારરસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં વાહનચાલકો મહામુસીબતે પસાર થવા મજબૂર બન્યા છે. જેમાં થોડાક વરસાદમાં અહીંયા આટલા બધા પાણી ભરાઈ જાય છે. અમે તો કંટાળી ગયા છીયે આ મુશ્કેલીથી, જો AMC દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી થઈ હોત તો પાણી ના ભરાતા તેમ વાહન ચાલકો જણાવી રહ્યાં છે. અમદાવાદમાં તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી પડી રહી છે. જેમાં નજીવા વરસાદે શહેરીજનોને મુશ્કેલીમાં મુક્યા છે. તેમાં શહેરનો અનિલ સ્ટાર્ચ મિલ રોડ જળમગ્ન થયો છે.
લોકોમાં ઘરોમાં વરસાદી પાણી પહોંચી ગયા
શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા છે. સ્થાનિકો સહિત વાહનચાલકો ભારે પરેશાન થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્રના પાપે પ્રજાને ભારે હાલાકી પડી રહી છે. તેમાં નજીવા વરસાદે શેરીજનોને હાલાકીમાં મુક્યા છે. જેમાં શહેરના અનિલ સ્ટાર્ચ મીલ રોડ સાથે વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાય છે. વાહનચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. તેમજ લોકોમાં ઘરોમાં વરસાદી પાણી પહોંચી ગયા છે.