Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત, જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી!

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો દાવો કરવામાં આવી રહ્યો છે. એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું છે.  સમગ્ર મામલે જાણ થતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતીકોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો દાવોમળતી માહિતી મુજબ, 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરીઅમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના ભોગ લીધા હોવાના દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો છે. કોઈપણ જાણ વિના 19 જણાની એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા હતા. આ સાથે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયાનો દાવો કરવામાં આવ્યો છે. આ બેદરકારીમાં દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.ખ્યાતિ હોસ્પિટલે 2 જણાને મારી નાખ્યા: ગ્રામજન ગ્રામજનનોએ જણાવ્યું હતું કે, 10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતા. હોસ્પિટલમાં લાવ્યા બાદ કોઇ પણ જાણ વિના 19 દર્દીઓની એન્જીયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. બોરીસણા ગામના 2 લોકોના મોત થયા છે. આ ખ્યાતિ હોસ્પિટલે 2 જણાને મારી નાખ્યા છે. અન્ય 5 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થયા છે કોઇ ઉત્તર આપતા નથી.

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત, જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો દાવો કરવામાં આવી રહ્યો છે. એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું છે.  સમગ્ર મામલે જાણ થતા દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી

કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફીનો દાવો

મળતી માહિતી મુજબ, 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે ગ્રામજનોએ જાણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.

એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના ભોગ લીધા હોવાના દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો છે. કોઈપણ જાણ વિના 19 જણાની એેન્જિયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્જિયોગ્રાફી બાદ દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા હતા. આ સાથે મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાયાનો દાવો કરવામાં આવ્યો છે. આ બેદરકારીમાં દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે.

ખ્યાતિ હોસ્પિટલે 2 જણાને મારી નાખ્યા: ગ્રામજન

ગ્રામજનનોએ જણાવ્યું હતું કે, 10 નવેમ્બરે ફ્રી કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતા. હોસ્પિટલમાં લાવ્યા બાદ કોઇ પણ જાણ વિના 19 દર્દીઓની એન્જીયોગ્રાફી બાદ 7ની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. બોરીસણા ગામના 2 લોકોના મોત થયા છે. આ ખ્યાતિ હોસ્પિટલે 2 જણાને મારી નાખ્યા છે. અન્ય 5 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થયા છે કોઇ ઉત્તર આપતા નથી.