Ahmedabad: અમદાવાદીઓ માટે હવે શ્વાસ લેવો પણ હાનિકારક, AQI 200ને પાર

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200ને પાર પહોચી ગયો છે. જેથી અમદાવાદ શહેરના લોકોમાં માટે હવે ભારે તકલીફો ઉભી થવાની છે.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પારપોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા મુજબ, અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે. ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327 નોંધાયું છે. ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283 નોંધાયું છે. રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238, ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185, ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192, દેવદિવાળીએ ફૂટેલા ફટકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયું છે.અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327 નોંધાયું ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283 રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238 ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185 ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192 દેવદિવાળીએ ફૂટેલા ફટકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો અમદાવાદમાં વધતુ હવાનુ પ્રદુષણ ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માહિતી પ્રમાણે દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. મળતા આંકડાઓ પ્રમાણે પ્રદૂષણને કારણે શહેરના AQIમાં વધારો નોંધાયો છે. અમદાવાદનો ઓવરઓલ AQI 200ને પાર નોંધાયો છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શરદી, ખાંસી ઉપરાંત બ્રોન્કાઇટીસના કેસોમાં ય વધારો થયો છે. સાથે સાથે જેમને કોરોના થયો હોય તેવા લોકો માટે હવાનુ વધતુ પ્રદુષણ જોખમી પુરવાર થઇ શકે છે કેમકે, આ દર્દીઓ શ્વાસ સુધ્ધાં લઇ શકતા નથી પરિણામે તેમને આઇસીયુમાં સારવાર આપવી પડે છે.

Ahmedabad: અમદાવાદીઓ માટે હવે શ્વાસ લેવો પણ હાનિકારક, AQI 200ને પાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200ને પાર પહોચી ગયો છે. જેથી અમદાવાદ શહેરના લોકોમાં માટે હવે ભારે તકલીફો ઉભી થવાની છે.

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા મુજબ, અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે. ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327 નોંધાયું છે. ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283 નોંધાયું છે. રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238, ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185, ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192, દેવદિવાળીએ ફૂટેલા ફટકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયું છે.

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર

  • પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા
  • મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર
  • અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર
  • ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327 નોંધાયું
  • ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283
  • રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238
  • ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185
  • ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192
  • દેવદિવાળીએ ફૂટેલા ફટકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો

અમદાવાદમાં વધતુ હવાનુ પ્રદુષણ

ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માહિતી પ્રમાણે દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. મળતા આંકડાઓ પ્રમાણે પ્રદૂષણને કારણે શહેરના AQIમાં વધારો નોંધાયો છે. અમદાવાદનો ઓવરઓલ AQI 200ને પાર નોંધાયો છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શરદી, ખાંસી ઉપરાંત બ્રોન્કાઇટીસના કેસોમાં ય વધારો થયો છે. સાથે સાથે જેમને કોરોના થયો હોય તેવા લોકો માટે હવાનુ વધતુ પ્રદુષણ જોખમી પુરવાર થઇ શકે છે કેમકે, આ દર્દીઓ શ્વાસ સુધ્ધાં લઇ શકતા નથી પરિણામે તેમને આઇસીયુમાં સારવાર આપવી પડે છે.