Ahmedabad: વિરમગામમાં બીજા દિવસે મેગા ડિમોલિશન યથાવત..! ગેરકાયદે બાંધકામ પર ફર્યું બૂલ્ડોઝર

અમદાવાદના વિરમગામમાં નગરપાલિકા તંત્રનુ મેગા ડિમોલિશનની કામગીરી બીજા દિવસે પણ યથાવત છે. ધાર્મિક સ્થળો અને ગેરકાયદે રહેણાંક મકાનોનાદબાણો દુર કરાયા છે. 5થી વઘુ JCB નગરપાલિકા કર્મચારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગારી ચાલી રહી છે. તો બીજી તરફ અનેક લોકોએ મકાનોમાં દબાણ સ્વયંભૂ દૂર કર્યા છે. મળતી માહિતી મુજબ, વિરમગામ શહેરમાં નગરપાલિકા તંત્રની સતત બીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે. વિરમગામ શહેરના ત્રણ જગ્યાએ મેગા ડિમોલીશન હાથ ધરાયું છે. વિરમગામ શહેર ના લાકડી બજાર વિસ્તાર રહેણાંક મકાન દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. 5થી વઘુ JCB નગરપાલિકા કર્મચારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમવાર મેગા ડિમોલીશન રહેણાંક મકાન દબાણો દૂર કરાયા છે. આ સાથે લાકડી બજાર રહીશોને નગરપાલિકા વિચરતી વિમુક્ત જ્ઞાતિ અનામત રેવન્યુ સર્વે નંબર 981 જગ્યા ફાળવવા ખાત્રી પણ આપી છે.ગઇકાલે મુનસર દરવાજા અને લાકડી બજારના આશરે 200 રહેણાંક મકાન અને 10 મંદિર અને દરગાહ સહિતના દબાણો દૂર કરાયા હતા. દબાણ હટાવ ઝુંબેશ કામગીરીમાં નગરપાલિકા તંત્ર 5 JCB, 10 ટ્રેક્ટરો દ્વારા બિનઅધિક્રુત અને ગેરકાયદે બાંધકામના દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની સુચના બાદ અનેક રહેણાંક મકાનોમા દબાણ સ્વયંભૂ દૂર કર્યા હતા.

Ahmedabad: વિરમગામમાં બીજા દિવસે મેગા ડિમોલિશન યથાવત..! ગેરકાયદે બાંધકામ પર ફર્યું બૂલ્ડોઝર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વિરમગામમાં નગરપાલિકા તંત્રનુ મેગા ડિમોલિશનની કામગીરી બીજા દિવસે પણ યથાવત છે. ધાર્મિક સ્થળો અને ગેરકાયદે રહેણાંક મકાનોનાદબાણો દુર કરાયા છે. 5થી વઘુ JCB નગરપાલિકા કર્મચારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગારી ચાલી રહી છે. તો બીજી તરફ અનેક લોકોએ મકાનોમાં દબાણ સ્વયંભૂ દૂર કર્યા છે. 

મળતી માહિતી મુજબ, વિરમગામ શહેરમાં નગરપાલિકા તંત્રની સતત બીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે. વિરમગામ શહેરના ત્રણ જગ્યાએ મેગા ડિમોલીશન હાથ ધરાયું છે. વિરમગામ શહેર ના લાકડી બજાર વિસ્તાર રહેણાંક મકાન દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. 5થી વઘુ JCB નગરપાલિકા કર્મચારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમવાર મેગા ડિમોલીશન રહેણાંક મકાન દબાણો દૂર કરાયા છે. આ સાથે લાકડી બજાર રહીશોને નગરપાલિકા વિચરતી વિમુક્ત જ્ઞાતિ અનામત રેવન્યુ સર્વે નંબર 981 જગ્યા ફાળવવા ખાત્રી પણ આપી છે.

ગઇકાલે મુનસર દરવાજા અને લાકડી બજારના આશરે 200 રહેણાંક મકાન અને 10 મંદિર અને દરગાહ સહિતના દબાણો દૂર કરાયા હતા. દબાણ હટાવ ઝુંબેશ કામગીરીમાં નગરપાલિકા તંત્ર 5 JCB, 10 ટ્રેક્ટરો દ્વારા બિનઅધિક્રુત અને ગેરકાયદે બાંધકામના દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની સુચના બાદ અનેક રહેણાંક મકાનોમા દબાણ સ્વયંભૂ દૂર કર્યા હતા.