Ahmedabad: બે માસમાં હેલ્મેટ વિનાના દોઢ લાખ સિગ્નલ ભંગના 1.37 લાખ કેસ

અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પારકિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફ્કિ પોલીસ, આરટીઓ અને પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓેને ફ્ટકાર લગાવ્યા બાદ રાજય સરકાર તરફ્થી એફિડેવીટ રજૂ કરી હતી.જેમાં રજૂ થયેલી માહિતી મુજબ, છેલ્લા બે માસમાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ, સીટ બેલ્ટ વગરના 73 હજાર, ઓવર સ્પીડના 51 હજાર, સિગ્નલ ભંગના 1.37 લાખ, દારૂ પીને વાહન ચલાવવાના 4,351 કેસ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગના 47 હજાર કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસમાં વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફ્રો બેસાડયા હોય તેવા 40 હજાર જેટલા કેસ, પ્રાઇવેટ વાહનોમાં મુસાફરીના 5584 કેસ, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 20 હજાર જેટલા કેસ, અનધિકૃત પાર્કિગના 48 હજાર કેસ, શહેરી વિસ્તારોમાં પ્રતિબંધિત સમયે ભારે વાહનોના પ્રવેશના 3 ,463 કેસ નોંધાયા છે. રાજ્યમાં 1.18 કરોડ ડ્રાઈવિંગ લાયસન્સ, વર્ષે 8%નો વધારો રાજ્યમાં 1.18 કરોડ ડ્રાઈવિંગ લાયસન્સ, વર્ષે 8%નો વધારોરાજ્યમાં 1.18 કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા છે. જેમાં દર વર્ષે 7થી 8 ટકાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ 2023 -24માં મોટર વ્હિકલ ટેક્સથી 963 કરોડની આવક થઈ છે. ITI અને પોલીટેકનિક લર્નિંગ લાયસન્સ આપી શકે છે. RTO ઓફ્સિ અને epariwahan સેવા પોર્ટલને કનેક્ટ કરશે જૂનું વ્હીકલ સ્ક્રેપ કરાવતા નવા વ્હીકલ પર ટેક્સ બેનિફ્ટિ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે. જે RTO ઓફ્સિ અને epariwahan સેવા પોર્ટલને કનેક્ટ કરશે. તેના દ્વારા ફ્લ્ડિ ઓફ્સિરો પર મોનિટરિંગ રખાશે.

Ahmedabad: બે માસમાં હેલ્મેટ વિનાના દોઢ લાખ સિગ્નલ ભંગના 1.37 લાખ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પારકિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફ્કિ પોલીસ, આરટીઓ અને પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓેને ફ્ટકાર લગાવ્યા બાદ રાજય સરકાર તરફ્થી એફિડેવીટ રજૂ કરી હતી.

જેમાં રજૂ થયેલી માહિતી મુજબ, છેલ્લા બે માસમાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ, સીટ બેલ્ટ વગરના 73 હજાર, ઓવર સ્પીડના 51 હજાર, સિગ્નલ ભંગના 1.37 લાખ, દારૂ પીને વાહન ચલાવવાના 4,351 કેસ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગના 47 હજાર કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસમાં વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફ્રો બેસાડયા હોય તેવા 40 હજાર જેટલા કેસ, પ્રાઇવેટ વાહનોમાં મુસાફરીના 5584 કેસ, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 20 હજાર જેટલા કેસ, અનધિકૃત પાર્કિગના 48 હજાર કેસ, શહેરી વિસ્તારોમાં પ્રતિબંધિત સમયે ભારે વાહનોના પ્રવેશના 3 ,463 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 1.18 કરોડ ડ્રાઈવિંગ લાયસન્સ, વર્ષે 8%નો વધારો

રાજ્યમાં 1.18 કરોડ ડ્રાઈવિંગ લાયસન્સ, વર્ષે 8%નો વધારોરાજ્યમાં 1.18 કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા છે. જેમાં દર વર્ષે 7થી 8 ટકાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ 2023 -24માં મોટર વ્હિકલ ટેક્સથી 963 કરોડની આવક થઈ છે. ITI અને પોલીટેકનિક લર્નિંગ લાયસન્સ આપી શકે છે.

RTO ઓફ્સિ અને epariwahan સેવા પોર્ટલને કનેક્ટ કરશે

જૂનું વ્હીકલ સ્ક્રેપ કરાવતા નવા વ્હીકલ પર ટેક્સ બેનિફ્ટિ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે. જે RTO ઓફ્સિ અને epariwahan સેવા પોર્ટલને કનેક્ટ કરશે. તેના દ્વારા ફ્લ્ડિ ઓફ્સિરો પર મોનિટરિંગ રખાશે.