Ahmedabad: ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી, 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી

અમદાવાદ જીલ્લાના હાઈવે રોડ પર દિન પ્રતીદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે ત્યારે  ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઇ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલ્ટી ગઇ હતી.ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટીમળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 3.30 વાગ્યે ધંધુકા-ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી ગઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતા ખાનગી બસનાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંદાજે 20 જેટલા શ્રમિકોને ઈજાઓ પહોંચી છે. ધંધુકા - ફેદરા - પીપળી ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને  ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ પલટીઅગાઉ મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ પલટી ગઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડના કપરાડામાં ખાનગી લક્ઝરી બસ પલટી જતા બસમાં સવાર 30 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. બસ પલટી ગયા બાદ ડ્રાઇવર ફરાર થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. કપરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી, 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જીલ્લાના હાઈવે રોડ પર દિન પ્રતીદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે ત્યારે  ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઇ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલ્ટી ગઇ હતી.

ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 3.30 વાગ્યે ધંધુકા-ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી ગઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતા ખાનગી બસનાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંદાજે 20 જેટલા શ્રમિકોને ઈજાઓ પહોંચી છે. ધંધુકા - ફેદરા - પીપળી ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને  ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ પલટી

અગાઉ મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ પલટી ગઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડના કપરાડામાં ખાનગી લક્ઝરી બસ પલટી જતા બસમાં સવાર 30 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. બસ પલટી ગયા બાદ ડ્રાઇવર ફરાર થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. કપરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.