Ahmedabad: દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી
ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વેકેશન છતાં રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટ ચાર્જમાં HCમાં સુનાવણી થશે. પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગતી એક અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, હાઇકોર્ટે ક્રાંતિકારી ચુકાદો આપતા દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે.મળતી માહિતી મુજબ, ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાનીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. આ કેસમાં ગર્ભને દૂર કરવાની મંજૂરી આપવી કે બાળકને જન્મ જ આપવા દેવું એ સંવેદનશીલ પ્રશ્ન છે. સમગ્ર મામલે દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત મુદ્દેની હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 16 અઠવાડિયાનો ગર્ભ હોવાથી અરજી કરી, મેડિકલ તપાસ બાદ કોર્ટે મંજૂરી આપી એક્સપર્ટ ડોકટરો દ્વારા યુવતીની મેડિકલ તપાસ કરાઈ ગતરોજ પીડિતા તેના વકીલ સાથે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી અને તેની ઓળખાણ કોર્ટ સમક્ષ કરાઈ હતી. રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટમાં આજે હાઇકોર્ટ સુનાવણી કરશે. ગર્ભપાત મુદ્દે પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. એક્સપર્ટ તબીબોની ટીમ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહ્યા હતા. પીડિતાની ગર્ભપાતની અરજી મુદ્દે આજ ગુજરાત હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વેકેશન છતાં રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટ ચાર્જમાં HCમાં સુનાવણી થશે. પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગતી એક અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, હાઇકોર્ટે ક્રાંતિકારી ચુકાદો આપતા દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે.
મળતી માહિતી મુજબ, ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાનીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. આ કેસમાં ગર્ભને દૂર કરવાની મંજૂરી આપવી કે બાળકને જન્મ જ આપવા દેવું એ સંવેદનશીલ પ્રશ્ન છે. સમગ્ર મામલે દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત મુદ્દેની હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 16 અઠવાડિયાનો ગર્ભ હોવાથી અરજી કરી, મેડિકલ તપાસ બાદ કોર્ટે મંજૂરી આપી એક્સપર્ટ ડોકટરો દ્વારા યુવતીની મેડિકલ તપાસ કરાઈ ગતરોજ પીડિતા તેના વકીલ સાથે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી અને તેની ઓળખાણ કોર્ટ સમક્ષ કરાઈ હતી.
રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટમાં આજે હાઇકોર્ટ સુનાવણી કરશે. ગર્ભપાત મુદ્દે પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. એક્સપર્ટ તબીબોની ટીમ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહ્યા હતા. પીડિતાની ગર્ભપાતની અરજી મુદ્દે આજ ગુજરાત હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.