Ahmedabadમાં વિદેશી વિધાર્થીની સાથે બની છેડતીની ઘટના, બોપલ પોલીસે આરોપીની કરી ધરપકડ
અમદાવાદના બોપલમાં વિદેશી વિધાર્થીની સાથે છેડતીની ઘટના બની છે.યુવતી બોપલમાં આવેલી હોસ્ટેલમાં રહે છે અને ત્યાં આગળ ઈન્ટરનેશન ડાયરેકટર દ્રારા આ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે,યુવતી દક્ષિણ આફ્રિકાની રહેવાસી છે અને રાંચરડામાં ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.રાંચરડા ઈન્ડસ યુનિવર્સિટી દ્રારા જ બોપલમાં હોસ્ટેલ આપવામાં આવી છે.આ પીજીમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે ગત 11 તારીખે યુવતીની છેડતી કરી હતી. યુવતી ડરી જતા નોંધાવી ફરિયાદ સમગ્ર ઘટનામાં યુવતીએ 11 દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે.22 સપ્ટેમ્બરે આ ફરિયાદ નોંધાવામાં આવી છે,છેડતી કરનાર મૃદંગ દવે ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે નોકરી કરતો હતો, જે ફોરેન વિદ્યાર્થીઓને લાવવાનું તેમજ તેમને અલગ અલગ સુવિધા આપવાનું કામકાજ કરતો હતો. જોકે ગત તારીખ 14 ના રોજ આરોપી મૃદંગ દવે નોકરી છોડી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃદંગ દવે યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો. મૃદંગ દવેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ જે સમયગાળા દરમિયાન મૃદંગ દવે નોકરી કરતો હતો તે સમય દરમિયાન અન્ય કોઈ છોકરી સાથે તેણે છેડતી કરી નથી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,મૃદંગ દવેએ પહેલી વખત છેડતી કરી છે,અને તેને હવે અફસોસ થઈ રહ્યો છે,યુવતીને ધમકાવી હતી તેવો આક્ષેપ પણ મૃદંગ સામે લાગ્યો છે,ત્યારે અગામી સમયમાં કોર્ટ આરોપીને જામીન આપે છે કે પછી જેલમાં જ રહેવાનો આદેશ કરશે તે જોવાનું રહ્યું. પોલીસની મહિલા ટીમે યુવતીને સમજાઈ સમગ્ર ઘટનામાં ડરી ગયેલી વિદેશી યુવતીને પોલીસે સમજાવી હતી,યુવતી એટલી હદે ડરી ગઈ હતી કે તે કંઈ કહેવા કે બોલવા માટે તૈયાર નથી,પોલીસે ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરતા યુવતીને રાહત થઈ હતી,મતલબ કે આરોપીએ એવી તો કઈ હદ સુધી યુવતીને હેરાન કરી હશે કે યુવતી આખરે પોલીસ ફરિયાદ સુધી પહોંચી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બોપલમાં વિદેશી વિધાર્થીની સાથે છેડતીની ઘટના બની છે.યુવતી બોપલમાં આવેલી હોસ્ટેલમાં રહે છે અને ત્યાં આગળ ઈન્ટરનેશન ડાયરેકટર દ્રારા આ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે,યુવતી દક્ષિણ આફ્રિકાની રહેવાસી છે અને રાંચરડામાં ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.રાંચરડા ઈન્ડસ યુનિવર્સિટી દ્રારા જ બોપલમાં હોસ્ટેલ આપવામાં આવી છે.આ પીજીમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે ગત 11 તારીખે યુવતીની છેડતી કરી હતી.
યુવતી ડરી જતા નોંધાવી ફરિયાદ
સમગ્ર ઘટનામાં યુવતીએ 11 દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે.22 સપ્ટેમ્બરે આ ફરિયાદ નોંધાવામાં આવી છે,છેડતી કરનાર મૃદંગ દવે ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે નોકરી કરતો હતો, જે ફોરેન વિદ્યાર્થીઓને લાવવાનું તેમજ તેમને અલગ અલગ સુવિધા આપવાનું કામકાજ કરતો હતો. જોકે ગત તારીખ 14 ના રોજ આરોપી મૃદંગ દવે નોકરી છોડી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃદંગ દવે યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો.
મૃદંગ દવેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ
જે સમયગાળા દરમિયાન મૃદંગ દવે નોકરી કરતો હતો તે સમય દરમિયાન અન્ય કોઈ છોકરી સાથે તેણે છેડતી કરી નથી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,મૃદંગ દવેએ પહેલી વખત છેડતી કરી છે,અને તેને હવે અફસોસ થઈ રહ્યો છે,યુવતીને ધમકાવી હતી તેવો આક્ષેપ પણ મૃદંગ સામે લાગ્યો છે,ત્યારે અગામી સમયમાં કોર્ટ આરોપીને જામીન આપે છે કે પછી જેલમાં જ રહેવાનો આદેશ કરશે તે જોવાનું રહ્યું.
પોલીસની મહિલા ટીમે યુવતીને સમજાઈ
સમગ્ર ઘટનામાં ડરી ગયેલી વિદેશી યુવતીને પોલીસે સમજાવી હતી,યુવતી એટલી હદે ડરી ગઈ હતી કે તે કંઈ કહેવા કે બોલવા માટે તૈયાર નથી,પોલીસે ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરતા યુવતીને રાહત થઈ હતી,મતલબ કે આરોપીએ એવી તો કઈ હદ સુધી યુવતીને હેરાન કરી હશે કે યુવતી આખરે પોલીસ ફરિયાદ સુધી પહોંચી હતી.