Ahmedabadની સેવન્થ ડે સ્કૂલની વધુ એક નફફટાઈ, વિદ્યાર્થીઓના એડમિશનને લઈ વિવાદ, જુઓ Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આરોપી વિદ્યાર્થીએ પરીક્ષા માંટે માંગી મંજૂરી અને ધો.10ની બોર્ડ પરીક્ષા આપવા માંગી મંજૂરી, શાળાના આચાર્યએ પરિક્ષાનો ઇન્કાર કર્યો અને હત્યા બાદ આરોપીને સ્કૂલે કાઢી મૂક્યો હતો.
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ ફરી વિવાદમાં
વિદ્યાર્થીઓના એડમિશનને લઈ વિવાદ થયો છે અને RTE હેઠળ એડમિશન ન આપ્યાનો દાવો, માયનોરિટીથી વંચિત રખાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, 2400 વિદ્યાર્થીઓને વંચિત રાખ્યાનો દાવો છે અને હાલ સેવન્થ-ડે સ્કૂલ છે સરકાર હસ્તક.
આ પણ વાંચો : Ahmedabadમાં માત્ર 20 દિવસમાં લીંબુના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

