Ahmedabad:ટ્રાફ્કિ પોલીસ-TRB જવાન નોકરી પર શું કરી રહ્યા છે તેનું મોનિટરિંગ કરાશે

શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા વધી રહી છે. તેમજ કેટલાક ટ્રાફ્કિ પોલીસ અને ટીઆરબી જવાનો ચાર રસ્તા પર મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે. તેને લઇને ટ્રાફ્કિ નિયમોનું પાલન પોલીસ કરાવી રહી છે કે નહિ તેમજ શું કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવા માટે ટ્રાફ્કિ જેસીપી એન.એન.ચૌધરીએ સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડની રચના કરી છે.જેમાં ટ્રાફ્કિ પોલીસ કર્મચારી ડયૂટી પર હાજર હશે ત્યારે ફરજિયાત રીતે બોર્ડી વોર્ન કેમેરો પહેરવો પડશે. તથા આ કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ પર હાજર સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડ કરશે. જ્યારે ટીઆરબી જવાન કે પોલીસકર્મી ગફ્લત કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં દિવસે દિવસે ટ્રાફ્કિની સમસ્યા વધી રહી છે. જ્યારે રસ્તા પર હાજર ટ્રાફ્કિ પોલીસ અને ટીઆરબી જવાનો નિયમોનું પાલન કરાવવામાં આવતુ ન હોવાની અવાર નવાર ફરિયાદ મળતી હોય છે. જેના પગલે ડયૂટી પર હાજર પોલીસકર્મીને બોર્ડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતા. જો કે તેનુ મોનિટરિંગ યોગ્ય રીતે થયુ ન હોવાથી ઘણી વખત બોર્ડી વોર્ન કેમેરાનો પોલીસ કર્મચારીઓ ઉપયોગ કરતા ન હતા. જે બાબત ટ્રાફ્કિ જેસીપીને ધ્યાને આવતા તેમણે સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડની રચના કરી છે. સાથે જ આ ટીમ કંટ્રોલ રૂમમાં બેસીને જે-તે ચાર રસ્તા પર હાજર પોલીસ કર્મીના બોર્ડી વોર્ન કેમેરાથી થતી ગતિવિધિ પર નજર રાખશે. સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડની રચના કર્યા બાદ 4 હજાર ટ્રાફ્કિના પોલીસ કર્મી તથા ટીઆરબી જવાનો સાથે જેસીપી તથા ડીસીપીએ મિટિંગનું આયોજન કર્યુ હતુ. જેમાં ડયૂટી પર પ્રાઈવેટ કપડા દંડ ભરવા છતાં મૂલ્યાંકન કામ માટે ફરી નોટિસ મળતા શિક્ષકોમાં રોષનહીં પહેરવા, ચાલુ ફરજ દરમ્યાન મોબાઈલ ફેનનો ઉપયોગ ન કરવો. ડયૂટી સમયે ટોળા વળીને ન ઉભુ રહેવુ કે રસ્તાની આજુબાજુમાં રીક્ષા કે બાઈક પર ન બેસી રહેવું અને કોઈ ટીઆરબી કે પોલીસકર્મી આવુ કરતા નજરે પડશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.

Ahmedabad:ટ્રાફ્કિ પોલીસ-TRB જવાન નોકરી પર શું કરી રહ્યા છે તેનું મોનિટરિંગ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા વધી રહી છે. તેમજ કેટલાક ટ્રાફ્કિ પોલીસ અને ટીઆરબી જવાનો ચાર રસ્તા પર મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે. તેને લઇને ટ્રાફ્કિ નિયમોનું પાલન પોલીસ કરાવી રહી છે કે નહિ તેમજ શું કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવા માટે ટ્રાફ્કિ જેસીપી એન.એન.ચૌધરીએ સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડની રચના કરી છે.

જેમાં ટ્રાફ્કિ પોલીસ કર્મચારી ડયૂટી પર હાજર હશે ત્યારે ફરજિયાત રીતે બોર્ડી વોર્ન કેમેરો પહેરવો પડશે. તથા આ કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ પર હાજર સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડ કરશે. જ્યારે ટીઆરબી જવાન કે પોલીસકર્મી ગફ્લત કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં દિવસે દિવસે ટ્રાફ્કિની સમસ્યા વધી રહી છે. જ્યારે રસ્તા પર હાજર ટ્રાફ્કિ પોલીસ અને ટીઆરબી જવાનો નિયમોનું પાલન કરાવવામાં આવતુ ન હોવાની અવાર નવાર ફરિયાદ મળતી હોય છે. જેના પગલે ડયૂટી પર હાજર પોલીસકર્મીને બોર્ડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા હતા. જો કે તેનુ મોનિટરિંગ યોગ્ય રીતે થયુ ન હોવાથી ઘણી વખત બોર્ડી વોર્ન કેમેરાનો પોલીસ કર્મચારીઓ ઉપયોગ કરતા ન હતા. જે બાબત ટ્રાફ્કિ જેસીપીને ધ્યાને આવતા તેમણે સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડની રચના કરી છે. સાથે જ આ ટીમ કંટ્રોલ રૂમમાં બેસીને જે-તે ચાર રસ્તા પર હાજર પોલીસ કર્મીના બોર્ડી વોર્ન કેમેરાથી થતી ગતિવિધિ પર નજર રાખશે. સ્પેશિયલ મોનિટરિંગ સ્કવોડની રચના કર્યા બાદ 4 હજાર ટ્રાફ્કિના પોલીસ કર્મી તથા ટીઆરબી જવાનો સાથે જેસીપી તથા ડીસીપીએ મિટિંગનું આયોજન કર્યુ હતુ. જેમાં ડયૂટી પર પ્રાઈવેટ કપડા દંડ ભરવા છતાં મૂલ્યાંકન કામ માટે ફરી નોટિસ મળતા શિક્ષકોમાં રોષનહીં પહેરવા, ચાલુ ફરજ દરમ્યાન મોબાઈલ ફેનનો ઉપયોગ ન કરવો. ડયૂટી સમયે ટોળા વળીને ન ઉભુ રહેવુ કે રસ્તાની આજુબાજુમાં રીક્ષા કે બાઈક પર ન બેસી રહેવું અને કોઈ ટીઆરબી કે પોલીસકર્મી આવુ કરતા નજરે પડશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.