21મી સદીનું ગુજરાતઃ 40 % લોકો હજુપણ 'ઓટીઝમ' શબ્દથી અજાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે 2 એપ્રિલ એટલે 'વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ' ઓટિઝમ એ બીમારી નથી, પરંતુ મગજના વિકાસની એક સ્થિતિ હોવાની દિશામાં સૌરાષ્ટ્ર યુનિવસટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 3100 લોકો પર સર્વે
રાજકોટ, : 2 એપ્રિલ એટલે 'વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ'. આ દિવસનો મુખ્ય હેતુ 'ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર' ધરાવતી વ્યક્તિઓ વિશે સમાજમાં જાગૃતિ લાવવી અને તેમના જીવનમાં સુધારો કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. ઓટિઝમ એ કોઈ બીમારી નથી, પરંતુ મગજના વિકાસ સાથે જોડાયેલી એક સ્થિતિ છે. તેના લક્ષણો સામાન્ય રીતે બાળપણના શરૂઆતના વર્ષોમાં જ જોવા મળે છે જેમ કે, વાતચીત કરવામાં મુશ્કેલી પડવી, એક જ પ્રકારનું વર્તન વારંવાર કરવું, નજર મેળવીને વાત કરવામાં સંકોચ અનુભવવો..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

