2000 સાપોનું સફળ રેસ્ક્યૂ કરનારા શિનોરના રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો ગ્રામજનોનો આક્ષેપ

Aug 8, 2025 - 20:00
2000 સાપોનું સફળ રેસ્ક્યૂ કરનારા શિનોરના રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો ગ્રામજનોનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Baroda News : વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામે ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યૂ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધુ હતું, પરંતુ આ દરમિયાન ચૂક થતાં સાપે રેસ્ક્યુઅરના હાથ પર દંશ માર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ટૂંકી સારવારમાં અશોક પટેલનું મોત નીપજ્યું હતું. જેમાં સમયસર સારવાર ન મળી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0