18 November Top News: પબુભા માણેકના નિવેદન પર મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, સુરક્ષાનો ખતરો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
18 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Rajkot News: પબુભા માણેકના નિવેદન પર મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન! '...સમાજનું નિવેદન ગણી ન શકાય'!
- Sandesh Digital Explainer: સરકાર બુલેટ ટ્રેન માટે પાવર સપ્લાય ક્યાંથી મેળવશે, જાણો કોણ ભરશે તેનું બિલ?
- Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!
- Explainer : IPL 2027 ઓક્શનનું ગણિત! 10 ટીમો પાસે 66 સ્લોટ ખાલી, કોણ ખરીદશે સૌથી વધુ ખેલાડીઓ?
- સાઉદી અરેબિયામાં સુરક્ષાનો ખતરો! IndiGoએ 30 નવેમ્બર સુધી ફ્લાઇટ્સ રદ કરી
- BJP Attack Rahul Gandhi: કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય વિવાદ શરુ, ભાજપની આકરી પ્રતિક્રિયા આવી સામે
- UPI Services: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! આવતીકાલે 19 નવેમ્બરે દેશભરમાં UPI થશે ઠપ્પ, બેંક દ્વારા અપાયું એલર્ટ!
- Cyclone અકવાનને લઈને મોટો ખતરો! અશ્વિની વૈષ્ણવે રેલવે વ્યવહારને લઈને આપ્યા આદેશ
- Iran and Ukraine War Talks: ચીનના શેનઝેનમાં Donald Trump, Putin અને Xi Jinpingની ઐતિહાસિક મુલાકાત
- MS Dhoni Retirement : ધોનીએ IPLને કહ્યું અલવિદા! હવે CSKમાં મેન્ટરની જવાબદારી સંભાળશે માહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

