હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઇવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar PGVCL : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં જે વીજ ગ્રાહકોના રૂ.500 થી વધુના બીલ બાકી છે. તેઓના વીજજોડાણ કાપવા અથવા વીજબીલના નાણા વસૂલવા આગામી મંગળવારની મેગા વીજ ડીસ કનેક્ટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.
જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપનીની વર્તુળ કચેરી દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકોના બીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે આગામી તા.17 થી મેગા ડિસકનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

