હાથબમાં માતાનો બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ, ત્રણેયને ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ

Mother Attempts Suicide With Two Daughters In Hathab : ભાવનગરના હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતાએ બે પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં ત્રણેય માતા-પુત્રીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં બાદ દાખલ કરવામાં આવ્યાં છે. હાથબમાં માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યોમળતી માહિતી પ્રમાણે, ભાવનગરના હાથબ ગામમાં રહેતા મહિલાએે તેની 4 અને 9 વર્ષની પુત્રી અને પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હાથબમાં માતાનો બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ, ત્રણેયને ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mother Attempts Suicide With Two Daughters In Hathab : ભાવનગરના હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતાએ બે પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં ત્રણેય માતા-પુત્રીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં બાદ દાખલ કરવામાં આવ્યાં છે. 

હાથબમાં માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના હાથબ ગામમાં રહેતા મહિલાએે તેની 4 અને 9 વર્ષની પુત્રી અને પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.