સુરતમાં ફિલ્મી સમી સાંજે ફિલ્મી દ્વશ્યો સર્જાયા: જ્વેલર્સને ગોળી મારી સોના-ચાંદીની લૂંટ, ઘાયલ જ્વેલર્સનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
AI IMAGE |
Robbery and Murder in Surat: સુરતના સચિન રેલવે સ્ટેશનની નજીક આવેલા શ્રીનાથજી જવેલર્સમાં સોમવારે રાતે 9 વાગ્યાની આસપાસ પાંચ લૂંટારૂએ જવેલર્સ માલિકને ગોળી મારી સોની ચાંદીના લૂંટ કરી હતી. પરંતુ લોકેનું ટોળું એકઠું થઈ જતાં લૂંટારુઓ કિંમતી વસ્તુવાળો થેલો મુકીને ભાગી ગયા હતા.
What's Your Reaction?






