સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 'પ્રોજેક્ટ', બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કોંગ્રેસનો સવાલ

Mar 14, 2026 - 12:30
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 'પ્રોજેક્ટ', બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કોંગ્રેસનો સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Tank Project Row

Surat Tank Project Row: ગુજરાતમાં અતિચર્ચિત એવા બે મહિના પહેલા સુરતના તડકેશ્વર ટાંકી કાંડનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ટેસ્ટિંગ સમયે જ તૂટી જતા ભ્રષ્ટાચાર અને કસૂરવારો સામે ઢીલી નીતિ સહિતના આક્ષેપો સાથે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. જોકે સરકારના જવાબ મુજબ ટાંકી બનાવનાર એજન્સી-કોન્ટ્રાક્ટર પાસે હજુ પણ સરકારના 7 કામો છે.

તડકેશ્વર ટાંકીકાંડ: વિધાનસભામાં હોબાળો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ સુરતના તડકેશ્વરમાં બનેલી પાણીની ટાંકી તૂટવાની ઘટના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0